________________
બુદ્ધિપ્રભા.
અનેક ગ્રીક બેલી શકે છે. તેણીએ અત્યાર આગમચ નિબંધે ને કવિતાઓનાં ત્રણ પુસ્તકે રહ્યાં છે. કવિતાઓ ગાવામાં તે ઘણી સરસ છે. તેની કેળવણી તે જ્યારે ધાવતી હતી ત્યાશરૂ થઈ હતી,
તેની મા તેને ઉઘાડવાના ગીત ગાવા ને બદલે તેની પાસ વરછલ વાંચતી હતી. આ મહા કાવ્ય સાંભળવાને લીધે છોકરી આટલી નાની ઉંમરની વયમાં કવિતા રચે છે એમ તે. નાં માબાપો જણાવે છે. વિનાફેડ બે મહિનાની થઈ ત્યારે તેની મા તેને ચિત્રો બતાવવા લાગી અને એક મહિના પછી તે ચિત્રો બતાવવા સાથે તેની મા વાંચી બતાવવા લાગી, છોકરી છ મહીનાની થઈ ત્યારે તે વાતચીત કરવા લાગી અને સઘળા બોલના સ્પષ્ટ ઉ.
ચાર કરવા લાગી. તેને કદી વાંચતાં શીખવ્યું ન હતું પણ અક્ષરે વાળા બ્લેકની રમતથી તેણી વાંચતાં શીખી હતી.
ત્રણ વરસની ઉંમરે તે ટાઈપરાઈટર વાપરતાં શીખી. ચાર વરસની ઉંમરે તે એસ પરેન્ટો કે જે ભાષામાં તેણીએ એક નાટક રચ્યું છે તે સાથે ફ્રેન્ચ પણું શીખી. વળી ચાર વરસની ઉમરે વરછલના ઘણા ફકરા તેણી મેઢે બોલી શકતી હતી. પાંચ વરસની ઉમરે તે કવિતા લખતાં શીખી, કે જેમાં તેણે કુદરતી પદાર્થોનું વર્ણન કીધું છે. ભાષાઓ ને સાહિત્યમાં મહાન બુદ્ધિશાળી છેકરી પેદા કરવા માટે તેની માએ આપેલી સંભાળપૂર્વક કેળવણીને પરિણામે આ છોકરીની અજાયેબ જેવી શકિત ખીલી નીકળી છે.
જેનેની પ્રાચીનતાને વધુ પુરાવો. અહિક્ષત્રના મેળાને રીપોર્ટ હાલ બહાર પડે છે જેથી જણાય છે કે ત્યાં ખેદકામ કરતાં નીકળેલી પ્રાચીન મૂર્તિઓના સંબંધમાં રોયલ એશિયાટિક સેસાઈથી ગ્રેટશ્રીટન, આયલ) નામના અંગ્રેજી પત્રના જાનેવારી ૧૯૧૨ના પત્રમાં પ્રોફેસર એચ લીડર્સ સાહેબે સને ૧૯૧૦-૧૧ની બેદઈને રીપેટ આપેલ છે તેમાં જણાવ્યું છે કે-બરેલો જલાના રામનગર (અહિ ક્ષેત્ર ) માં ખોદકામ કરતાં ખંડિત મૂર્તિઓ મળી જેમાં ઘણી
પર લેખો હતા જે લેખ સંવત ૧૮થી ૭૪ એટલે ઈસ્વીસન ૮૬થી ૧૫ર સુધીના છે ઇસ્વીસન થી ૧૫ર સુધીના છે જેમાં તેમનાથ સ્વામીની પદ્માસન મુતિને આસનમાં જે લેખ છે તેને ભાવાર્થ એવો છે કે સિદ્ધમ સં, ૫૦ શીત રૂતુ બી જે માસ પ્રથમ દિવસ એ સમયે પ્રસિદ્ધ ઇંદ્રપાલે અહંત ભાથી પિતાના પિતા અને સર્વે જીવોના કથાશાથે શ્રીમનાથ સ્વામીની મૂર્તિને શ્રી પાર્શ્વનાથ સ્વામીના મંદિરમાં સ્થાપન કરી. જે પુષ્કળ શોધ ખોળ ચાલુ રહેતા જૈન ધર્મની પ્રાચીનતા વિશેષ અજવાળામાં આવી શકે.
શેઠાણી સંગાબાઈની જૈન કન્યાશાળા-આ કન્યાશાળા સંવત ૧૯૬૮ના વૈશાખ દી ૮ના રેજ અને નાગોરી સરાહની સામેઝવેરીવાડના નાકે કન્યાશાળાને માટે બંધાવેલા પોતાના મકાનમાં સવારના સાડાઆઠ વાગે ભસ્થાપી પ્રભુ પધરાવી, સ્નાત્ર તથા સત્તર ભેદી પુજા ભણવી ખેલવામાં આવી છે, તે ખુલ્લી મુકવાની શુભ માંગલિક ક્રિયા શેઠાણીબાઈ ગંગાએ સ્વહતે કરી હતી.