Book Title: Buddhiprabha 1912 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
૮૪
બુદ્ધિપ્રભા.
અહા ! ત્યારે શું તું રાજકન્યા છે. આ કેવી મહત્વાકાંક્ષા ? આ શબ્દો શું મહારી હદયની પ્રેમમુર્તિનાજ મુખકમળમાંથી ઝરે છે શું ? લલિત ! હું પ્રેમ ઘેલા નથી હોંકે હું રાજા હેઈને આ દુર્ગને અધિપતિ છું અને તું મારી અધિષ્ઠાત્રી દેવતા પણુંમંત્રીકન્યા છે આજ દશ દિવસ થયા તેજ સિંહની માંદગીના સબબે મહારાથી તેને નીકાલ થ નથી પણ હું શું કરું ? વિકારવશ થઈને પ્રણવાલાપ સાંભળતો બેઠે છું. ! કર્ત વિમુખ થઈને સાંદર્યને દાસ બનું છું. ? ક્ષણીકસુખ માટે ફરજથી વિમુખ થઉં છું ! મને ધિક્કાર છે.
લિલાવતિ બાઈ મને શું કહેશે ! બસ મહારે અહુણાંજ સિદ્ધ કરવું જોઈએ કે હું રાજા છું. અમરરાય ! મહા પાપી હોઈને રાજઘાતકી છે. લલિત તું કયે પક્ષ લઈશ? બોલ ! પ્રેમવાર્તા એક બાજુ મુકી દે અને વિચાર કર ! પિતૃકાર્ય અર્થે હું માહાર લ લિતમય હદય પ્રેમથી વિમુખ કરીને તે ઠેકાણે શત્રુમદન કરનાર કઠોરતાથી અધિણિત કર્યું છે. મહારો પક્ષ સત્ય છે. હું તખ્તને અધિકારી છું. અમારા પિતાની દુષ્ટ વાસનાથી પદદલિત કર્યું છે. આ કૃત્યને માટે તેને પ્રાયશ્ચિત દેવું એજ મહારૂ ઈતિ કર્તવ્ય છે. બેલા તને કયે પક્ષ ગમશે. ! સૌંદર્યતિ–પ્રેમમુર્તિ લિલા આ સવાલ સાંભળતાં જ સ્તબ્ધ થઈ ઉભી,
(ચાલુ)
પાદરા,
ज्ञान सुगंध એતે સરૂ છે !
“ અહોહો ! તેજ ઝળહળતું, અહિં આવતું કયાંથી ? ” “ અહો ! બે મૂલુ ઝરણું, વહે આ જ્ઞાનનું ક્યાંથી ?” “અમિનાં બિંદુાં મોંઘાં, ટપકતાં જાય આ કયાંથી ?” દિન કો છતાં ગેબી, અવાજો આવતા ક્યાંથી ?”
“ અહે દેવી સુવાસોની, ઉછળતી હેરીઓ કયાંથી ?”
અનિલ અધ્યાત્મ વિદ્યાનો શીતળ સુખદા વહે કયાંથી ?” “ હદયને હારતું મીઠું મધુર ગાન આ કયાંથી ? ” “ અહાહા ! એને, સહુ વર્ષાવતા જ્યાંથી ? "
પાદરાકર

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34