________________
હાસ્યમંજૂષા.
૭૫
યુવરાજ હસતે હસતે બોલ્યો. “તમને મે બદલે કેણું આપી શકે? તમે ધણેજ મેંટો મેં બદલો માંગશે.
રાજકુમારી બોલ્યાં “ એટલો જબરી કીંમત કાંઈ હું માગનાર નથી. મને માત્ર પ્રથમ પચી સીલીંગ આપશે તે જન્મભર વાંચવાનું કામ હું કરીશ.
યુવરાજ આશ્ચર્યથી બોલ્યા “પચીશ શિલિંગ? જોજે છે ફસી પડશે.”
રાજકુમારી રમત ભર્યો મુખડે બોલ્યાં “પચીશ સીલીંગ એટલે સવરીન (રાજા) અને કાન (રાજ મુકુટ) મને મળશે એટલે હું ફસીશ કેમ?
રાજકુમારીનું આ ચાતુયુક્ત ભાણ સાંભળી રાજકુમાર મોહિત થયા ને તેમણે રાજકુમારીને હાથની એકદમ માંગણી કરી. આ સંબંધ બધાને ઇજ હોવાથી સર્વેએ અ. નુમતી આપી–તેમનાં લગ્ન થયાં. તેજ હાલનાં મહારાણી માતા એલેકઝાંડ છે.
हास्य मंजूषा.
(પાદરાકર) બાપ-બેટા તને કાણે ઉત્પન્ન કર્યો વાર ? દીકરા–-પ્રભુએ બાપા. બાપશા માટે વારું ? દીકર—તમારો મારખાવાને ઠપકે સાંભળવા!
ભાવણને આરંભ કરતાં પહેલાં શિરસ્તા મુજબ અધ્યક્ષ વિનયથી બોલ્યા “ આપે આપેલા બહુમાનને પાત્ર હુ મુદલ નથી–
આ સાંભળીને એક ઉચ્છખલ ગ્રોતા મોટેથી બોલ્યો–“ અને તે ખબર છે પણ તમારાં “ધેળા” તરફ જોઈને જ તમને અધ્યક્ષ સ્થાન આપ્યું છે.
ગ્રાહક-શેઠજી આ ટોપી કેટલા દીવસ ટકશે? દુકાનદાર–આ કે? પાટશે ત્યાં સુધી
એક–કેમ સાહેબ? આપ અનાથઆશ્રમમાં શું આપશે. બાજો-મહારાં બધાં છોકરાં.
એક મહારા પિપાકમાં ખરાબ ને ચમત્કારી કશું દેખાય છે? બીજો–આપનું ડોકું ! જજ—(આરોપીને) કેમરે હવે તે તું તારો ગુનેહ કબુલ કરે છે ને?
આરોપી-ના સાહેબ! મારા વકીલના ભાવણ ઉપરથી મહારા નિર્દોષપણાનો મને ખાત્રી થાય છે.
એક–પ્રત્યેક કવિ મૂર્ખ માણસ હોય છે.
બીજે-તે હું કબુલ કરું છું પણ પ્રત્યેક માણસ કંઇ કવિ છેતો નથી. તે આપણે કેસલ કરવું જ પડશે.