Book Title: Buddhiprabha 1912 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ બુદ્ધિમભા ગુરૂત્વાકર્ષણુ અણુમાં પેદા થાય છે. રસ પાંચ પ્રકારના છે. કડવા, તીખે, મધુર, તૂરા, અને ખારા. લવણુને કૅટલાક મધુરના ભાગ સમજે છે અને બીજાએના મત પ્રમાણે તે સયેાગરૂપ છે. ગન્ધ એ પ્રકારની છે. સુગન્ધ અને દુર્ગન્ધ. મલિધેણાચાય દુર્ગંધના કેટલાક વિભાગ પાડે છે, જેવી કે હીંગની ગ, વગેરે. મૂળરગ પાંચ પ્રકારના છે. કાળે, વાદળી, રાતા, પીળા અને ધોળે. શબ્દ અવાજ) ના પણ ધીમા અથવા માટે, જાડી અથવા પાત ( પેાલે ) અવ્યક્ત તે વ્યક્ત પરમાણુવાદના સંબંધમાં પરમાણુઓના આક દુવિક ણુથી દ્રષણુક વગેરે કેવી રીતે બને છે તે સબંધમાં જૈનોની નોંધ વખાણવાલાયક છે. પરમાણુઓનુ આકર્ષવિકર્ષણ શા કારણુથી થાય છે ? આ સવાલ ઉમાસ્વામીકૃત તત્ત્વાર્થીધિગમસૂત્રમાં ઉભા કરવામાં આવ્યે છે ? એ પરમાણુઓને સાથે મૂકવાથીજ શું તેમને સમૈગ થાય છે? એકજ ભૂતના પરમા આને સાથે બેડનાર શક્તિ અથવા તે એક ભૂતના બીજા ભૃત સાથેના રસાયણિક સબંધ આ સંબંધમાં ભિન્નતા દર્શાવવામાં આવી નથી. જેને એમ માને છે કે એક પ્રકારના મૂળ પરમાણુએમાંથી જૂદા જૂદા ભૂતા (તત્ત્વ) પરિણામ પામેલા છે. જે કારણથી પર માણુએ ભેગા મળીને જૂદા વૃદા ચણક વગેરે થાય છે તેજ કારણેાથી તત્ત્વને રસાયણુક સમૈગ બને છે. કેવળ સાથે મૂકવાથીજ સયાગ થતે નથી. સમૈગ અને તે માટે પરમાનું આક Öવિકણુ થવાની જરૂર છે. આ કવિકણું જૂદી જૂદી સ્થિતિમાં બને છે. સાધારણ રીતે પુદ્ગલને દરેક પરમાણુ વિષમયુક્ત પરમાણુ સાથે સયાગમાં આવે છે; આ સયેાગ થાય તે માટે ક્ષત્વ અથવા સ્નિગ્ધત્વ જેવા ખાસ વિરેધી ગુણાની જરૂર છે પણ ત્યાં ગુણે વિધી છતાં જધન્ય ગુણુવાળા હાય ત્યાં સયોગ થા અસંભવિત છે. સાધારણ રીતે કરીયે તો બન્ને પેઝીટીવ અને બન્ને ડ્રેગેટીવ ( એટલે બન્ને એકજ ગુણવાળા ) પરમાણુએ નેડાતા નથી. વળી વિરૂદ્ધ ગુણવાળા છતાં સરખા સામર્થ્યવાળા પરમાણુ પણ બેડાતા નધી. પણ સરખા ગુણવાળા એ પરમાણુએ ય છતાં એકનુ સામર્થ્ય ખીન્ન કરતાં બમણું હોય તા, અથવા તે કરતાં પણ વધારે હેય તે એકજ સરખા ગુણવાળા પરમાણુ પણ એક ખીજા પ્રતિ આકર્ષીય. દરેક ખાબતમાં આકર્ષણવિક ના નિયમ પ્રમાણે બન્ને પરમાણુ. આની સ્થિતિમાં ફેરફાર થાય છે, અને સ્કન્ધના ભૈતિક લક્ષણોના આધાર પણ આકરાંવિષ્ણુ ઉપર આધાર રાખે છે. સરખા સામર્થ્યવાળા પણુ વિરૂદ્ધ ગુણવા પરમાણુએ એક બીજાપર અસર કરે છે પણ એ સામર્થ્યમાં ફેર હોય તે વધારે સામર્થ્યવાળા પર મણુ થેાડા સામર્થ્યવાળા પરમાણુપર અસર કરે છે. તત્ત્વાના ગુણના ફેરફાર આ કણવિકર્ષણુપર આધાર રાખે છે. સાનિક સયેાગને વાસ્તે જે આયાનીન વાદ છે, તેની આ શરૂયાત છે. આ શરૂયાત ને કે અસંસ્કૃત છે, છતાં તે ઘણું સૂચવે છે. અને વતુને ધસવા વગેરે સુંવાળી અને ખરબચડી સપાટોનું નિરીક્ષણ કરવાથી શેાધી કાઢી હોય એમ લાગે છે. ક્ષ અને સ્નિગ્ધના અર્થ સૂકું અથવા ભિનાશવાળુ કરવુ એ અયુક્ત છે. શ્રીઉમાસ્વા મીકૃત તત્ત્વાર્થાધિગમ સૂત્રને આધારે આ પરમાણુવાદ લખવામાં આવ્યે છે, અને તે ઇ. સ. ના પ્રથમ સૈકાના પહેલા પચાસ વર્ષ દરમ્યાન લખાયેલું છે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34