________________
શબ્દની દિવ્ય શક્તિ.
૨૧
www
ત્યંત તેજ પદાર્થો ભક્ષણુ કરતા હેાવાથી, નિદ્ર, વિકથા-મૈથુન ને અનાચારે સેવતા હેાવાથી, હૃદય પરમાત્માના પ્રેમ વિનાનું જીરૂં હેાવાથી, અને હૃદય મલીન હેાવાથી~~(જેમ જૂઠ્ઠું ખાલનારના શબ્દો ખીજાએ પ્રમાણુ રાખતા નથી તેમ) તેમના તે શબ્દ વરદાનપણ ધારણું કરી શકતા નથી અને તે સત્યજ છે કે કયાં તે મહા સમર્થ યેાગીએ અને કાં તે પામર મનુષ્યા ? !
મનુષ્ય માત્ર કે જેઓ વૃત્તિએના દાસ છે—કાઇ પણ જાતના નિયમ ૩ સુત્ર વિના અનિયમિત જીવન ગાળનાર હેાય છે, પરમાં કે પરમાત્માનું જેમને લેશ પણુ જ્ઞાન હેતુ નથી, સદ્ગુરૂના વચનામૃતનું પાન કદી હાતુ નથી તેવા પરમાત્માને પોતાના હૃદયમાં લાવી તેમનાં દર્શન ઇચ્છે—પોતાના શબ્દોની સફળતા ઇચ્છે, એ કેમ બની શકે વા૨ે ? અાય. કારણકે વિચાર કરે કે આપણે કાઇ અમલદારને આપણા ત્યાં પધરાવવા—લાવવા ઇચ્છીએ તો પ્રથમ આપણે આપણું ધર-આંગણું સાફ કરવુ પડે છે—તેના સત્કાર અર્થે તૈયારીએ કરવી પડે છે—અને કદાચ ગાયકવાડ સખા મહારાજને આપણે ત્યાં લાવવા ધારીએ તે તો આપણે કેટલી ચોખ્ખાઈથી આંગાધર~સાન્ કરીએ, પાણી છંટાવીએ, ધ્વા તારણુ બાંધીએ-કેવાં પુષ્પ-મત્ત-ઉડાવીએ ને મહારાન્તને કેમ કરીને ખુશ ખુશ કરી શકીએ તેનાજ ખ્યાલ આપણે રાખીએ છીએ—પણુ કદાચ નામદાર શહેનશા આપણે ત્યાં તો નહિ પશુ દેશમાંજ પધરાવવા હાય !—તેમના માટે આપણે શહેરાનાં શહેર બંધાવી દઈએ અર્ધ વાવટા તારણા બાંધી ઇએ, અને રૂપીઆના ખર્ચે કરી અવનવા ફેરફાર કરી નાંખીએ, તે। ભાઈ ! આ તે આપણા હૈનાહના પણ શહેનશાહ, અનાથના નાથ, ત્રીભ્રુવનના સ્વાૌ, ઇન્દ્ર સરખાનેા પશુ પુજ્ય, અારણુ શરણુ, તરણુ તારણહાર પરમાત્માને આપણા હ્રદય રૂપી ઘરમાં પધરાવવા સારૂં આપજી હ્રદય શું તદન સ્વચ્છ–સુગંધમય–ને સુંદર ન કરવુ તે એ કે ? મેહમાયાના કચરાવાળુ, વાસનાએ રૂપી દુર્ગંધીવાળુ અને અને અધમ અનાયારેા રૂપી માંકડ મચ્છર વાળુ-ને રાગ દ્વેષ રૂપી કુતરાઓના નિવાસ વાળું મેલુ હૃદય શું પરમાત્માને પધરાવા લાયક યેાગ્ય સ્થળ છે શું ? ના ! ના ! કદી નહી. એવા મલીન સ્થળમાં પરમાત્મા આવવાની સાફ ના પાડશે ! તેમને માટે તે ધર્મ ધ્યાનરૂપ સાવરણીથી હૃદય સાક્ સ્વચ્છ કરી વૈરાગ્ય ને બ્રહ્મરૂપ તાપથી મેહુ માન માયા લાભ આદિ તૃણું બાલીનાંખી સમભાવને સુમતિ— રૂપ જળના છંટકાવ કરી દયા, વૈરાગ્ય, ઉદાસીનતા રૂપી સુવાસી અત્તરને! છંટકાવ કરી, આત્માનંદની દિવ્ય લહેરીએ નું પારણું આપણા હૃદય પટપર બાંધીશું તો ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા આપેપ તે પારણાપર આવશે ગેસસે અરે સાક્ષાત્કાર ખુલશે ! ! કેમ ન આવે ! પરમાત્માને કરેલુ આમંત્રણ ખરા હૃદયનું હેાય તે હ્રદય પરમાત્માનું રટન-મનન-ધ્યાન વિશુદ્ધ રીતે કરતુ હાય, પધરાવવાનુ ઘર સ્વચ્છ-સુંદર હાય તો તે હ્રદયમાં પ્રભુ મ ન આવે ! અહા ! બલિહારી શા માટે ન આવે તે! જેએ. એવા પ્રભુમય હૃદયથી ઉચ્ચરાયલા શબ્દો શું સલૢતા ધારણુ ન કરી શકે } ? અલબત કરી શકેજ,
એવાં ઘણાં આલી જેવાં હૃદય! હાય છે કે જે ખાતાં ગાંડાં ધેલાં—જશુાય-પણુ અંદરથી તે હ્રદયે પ્રભુ પ્રેમમય-ભક્તિવાન–ને આત્માનંદની અજબ ખુમારીમાં મસ્ત ઢાય છે કે જે ખુમારીમાં આનદધનજી જેવા મહાત્માએ સુવર્ણસિદ્ધિને હીસાબમાં ગણી નહેાતી