________________
બુદ્ધિપ્રભા,
મુખ થઈને આજ સુધી આ સૃષ્ટિદેવીની નૈસર્ગીય રમણિયતા સાથે અલ્લડવૃત્તિથી કેવળ ક્રીડા કરવામાંજ બધો વખત નકામે ગુમાવ્યો ને ? આ વનશ્રીની ઉતમોત્તમ શોભા, આ નિકુંજો માંહેલી કેમલ વનલતાઓનું અસ્પષ્ટ જન, આ જળાશયોની દિવ્ય તરંગમાળાઓની દીર્વ–મંદ અને સુગંધિત લહરિઓ, મધુકરના સુવર્ણ ઘંટારવ સરખા મૃદુ કલરવ,
એ બધું જોતાં જોતાંજ, ફળફુલપર જીવન ચલાવનાર સુદ્ર કીટકની જેમ શું આ અમુલ્ય માનવ જન્મ ને અનેક ઉત્તમોત્તમ કાર્ય કરી શકાય એવું આયુષ્ય ધૂળધાણું કરી નાંખવાનેજ સરજાયું છે !!! મારા પર શસ્ત્ર પહેરગિરોને પેરો કેમ! દરેક જણ કરૂણામય દષ્ટિથી મારા તરફ જુવે છે છતાં બોલતા કેમ નહીં હોય ?
ઉત્તમ-ઉચા શીખરાવાળાં હે દો ! સહદ વધીકા બધિનીઓ ઉજજવલ પ્રકાશ રેડનાર રવિ કિરણે ! બાલ-કા–મને મારી કર્મ કથા કહે ! શા માટે મુગુ હાસ્ય કરો છે? બોલે. હું પણ પ્રષ્ટિ દેવિને એક નિઃસીમ સેવક છું મારી તમને દયા નથી આવતી શું? મારૂં સર્વ અમુલ્ય આયુષ્ય આવીજ કર્તવ્ય શુન્ય સ્થિતીમાં જ લય થશે? સહસ્ત્ર રશ્મી ભગવાન! તારી વિશદ-કિરણ-માળા અને દિગંત કીર્તિવાન અને શુરવીરોથી આક્રમિત થયેલા એવા કે પૂણ્ય શાળી નગર પ્રતિ નહી દેરી જાય ? જો ! તું હવે અસ્ત થવા જાય છે તો મારી આટલી વિનંતી લક્ષ્યમાં લે ! હું શિદિયા વંશજ છું ! છતાં નહીજ સાંભળે કે ? તું તિમીરમય નિશા દેવીને તારું સામર્થ અર્પણ કરીને નામ પણે અગાધ જળમાંજ પેસી ગયો કે? દુર્દેવ ! ત્યારે મહારે માટે શું અંધકારજ નિર્માણ થયું છે?
થયું ! અંશુમાલી અંશુમાલી અસ્તગત થયુ. તરૂણું નીશાદેવી, ધરણી દેવીને શુશ ભીત કરવા લાગી. સુર્યવિકાશી કમળો મૃત પ્રાપ્ય થઈ ગયાં. વિસ્તણું નીલાકાશમાં સતેજ તારલા ચમકવા લાગ્યા. અખંડ તિમીર-ધારાનો વર્ષાદ થવા લાગ્યો. ઉદ્યાને શ્યામ રંગી સાડી સજવા માંડી, નિશાચર–પશુ પંખીઓના કર્ણ કઠોર-હદય ભેદી અવાજ, હિંસક પશુએની વિકરાળ ગર્જના, ઘૂવડના ઘુ-ઘુ–અવાજ, વૃક્ષનાં ખરી પડેલા સુકાં પાંદડાં પર થઈને જતાં પશુઓનાં પગલાંને સરસર અવાજ, વાયુની નિઃસ્તબ્ધતા, કાજળ જેવા વૃક્ષોના બિહામણું આકાર, આવા આવા રજની દેવીના ભયકારક વ્યાપાર કેના હૃદયને ચલિત ન કરે? કોની વજ જેવી પણ છાતી ને ચીરાય? પણ ન ! આ તરૂણને ભય શું. તેની તે બીલકુલ ખબરજ નહેતી. તે તે સુન્ય દ્રષ્ટિથી ચોમેર તો બેડે હતો
પણ આહા! આશું આશ્ચર્ય! જુઓ ! સામેથી સફેદ વસ્ત્ર પરિધાન કરેલી એક સુંદર વ્યક્તિ ધિમા કદમે તે તરૂણ તરફ જ આવે છે. આ કોણ? કઈ પિશાચ નહીં હોય! અથવા તે કઈ વનની વાસની તે નહીં હોય ? હા ! હા બીજી કલ્પના જ બરોબર છે. જે વારંવાર દીર્ઘ નિ:શ્વાસ નાંખે છે, જેનો મુક્ત કેશ ભાર, બે પરવાઈથી પીઠ પર પડ પો મલયાનિલ સાથે રમે છે, જેના કરકમલમાં એક પ્રકાશ યુત દિવી પકડેલી છે, જેનાં વિસ્તૃત નેત્ર યુગલમાંથી ટપટપ અ૭ બિંદુ ટપકે છે, એવી તે અરણ્ય નિવાસીની જ હેવી જોઈએ. હાયરે ! દુઃખ કમ? તું કઈમ તો ખરેજ, પણ તારામાં કમલભવ શક્તિ તો નથી જ. તું સશીલ માણસોને ઘેરી લે છે, તું નિપુર છતાં કૃતની છે. તું સ્ત્રી, પુરૂષ યુવાન, બાલક,