Book Title: Buddhiprabha 1912 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ બુદ્ધિપ્રભા * * * * * * * કે પોતે તેવા વિભાગોમાં જાતે ફરીને મદદ ન પચાડે. જેમાં ખાસ મદદને પાત્ર જે છે તેઓને તે માત્ર મદદ આપનાર અને બે ચાર જણ બીજા શિવાય કાઈ ન જાણે તેવી ? આપવા યોગ્ય છે, કેમ કે તેવા ભુખે મરશે, દુખ વેઠશે દેવું કરશે, અને મરી જશે તોપણ હા ધરવા નહી જાય. આ કામ કરવા અમદાવાદ મધ્યે શેઠ ધૂળશાજી હતા–હાલતા દરેક શેઠ આઓ આપીને પોતાના ઘેર બેશી રહે છે, નહી તો જો કેય ખરો વિશ્વાસુ પરમાથક એક - બહાર આવે છે, તેજ શ્રીમાને જેઓ ધળશાજીને વગર પુછે ઈતિ રકમ પહોચાડતા હતા તેના શ્રીમાને સારી રકમ આપે દુષ્કાળ પ્રસંગે જૈનેએ એકી મદદ કરી છે એમ નથી પણ તે બધુ ખે માટે અને કેટલુંક વગર ધરણે થયું છે, છતાં પ્રસંગ પ્રમાણે તે મદદની પણ જરૂર હોવાથી, તેવિ વધુ કહેવા જેવું નથી; પણ મનુષ્ય બંધુઓ માટે ઉપર કહ્યું તેમ ખાનગી રીતે મદદ પોચાવાની છે વસ્થા કરવી ધટે છે–બાકી ઢેગી મદદ મેળવનારા તો અનેક પ્રકારે મેળવી શકશે. ખાસ મદદપાત્ર ને જાઈને, મદદ અપાય તે માટે તેવી સમજ ધરાવનારા ગ્રહએ પોતે પોતાના કામવખતનો ભોગ આપીને તઈઆર થવું જરૂરનું છે–મુંબઈના ઝવેરી મંડળના એક ખાન તરફથી એવી કંઇ હીલચાલ સંભળાય છે પણ પ્રતિષ્ઠીત લાગણીવંત પ્રહસ્થતી તે મા ઉમેદવારી હેવી ઘટે છે એમ કહેવું જરૂરી જણાય છે. સે, બહેન-જમનાબેન શું કરનાર છે? જમનાબાઈ નગીનદાસ સઈ વૈશાખ માસના શરૂઆતમાં જ ગુજરાત અને કાઠી. થાવાડના દુકાળપીનિ વિભાગમાં મુસાફરીએ નીકળશે. પ્રથમ ગુજરાતના વિભાગોમાં ફરી પછી કાઠીયાવાડમાં ગામડાંઓમાં મુસાફરી કરશે જ્યાં દુકાળડિત ગામડાંઓમાં પિોતે જાતે ત્યાંના મજુરી કરનારા દુકાળીઆઓ અને પરદનશીન ખાનદાન સ્ત્રી–બાળકો તેમજ મધ્યર વર્ગના લાજ આબરૂથી મજુરી નહિ કરનારાઓની જાતે તપાસ કરી તેઓની મુલાકાત લઈ તેઓની દુઃખી સ્થિતિના પ્રમાણમાં અન્નવસ્ત્રની મદદ કરી સંતવ અને દિલાસો આપશે કેટલીક વિધવા સ્ત્રીઓ તેમજ પરધર્મમાં વટલી જતાં બાળકો જેઓ નિરાધાર હશે અને જેએની ખુશી હશે તેમને અત્રેના “સેવાસદન” તરફથી મુસાફરીના ખર્ચ સાથે સેવાસદનમ મોકલી આપવામાં આવશે. ગાય ભેંસ આદિ ઢેર પ્રાણીઓ જ્યાં પાણી વગર હેરાન થત હશે ત્યાં તેવી જગાઓએ તેમને માટે પાણી તેમજ ઘાસચારાની સગવડ થાય તેવા ઉપાયે લઈ બનતું કરવામાં આવશે બને તેટલા ભાગોની દુઃખી સ્થિતિ નિહાળતાં સુધી તેઓને દુઃખ નિવારણના ઉપાયો લેવામાં આવશે.

Loading...

Page Navigation
1 ... 32 33 34