Book Title: Buddhiprabha 1912 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૩૦ બુદ્ધિપ્રભા પણ એટલામાં એક તીણો અવાજે તેનું ધ્યાન ખેંચ્યું. તેણે પાછા વલી જોયું તે જાણવું કે એક ગરીબ પથ્થર ભાંગનારે બેસીને પથ્થર ભાંગતો હતો. અરે આને અર્થ શું ? ” આ ચીંથરીએ રે કંગાલમાં કંગાલ પર ભાંગનારો આ રીતે મારા કડકા કરે છે અને તેનો હું બચાવ કરી શકતો નથી. ” પર્વત ખી જવાઈને બેલ્યો. ત્યારે તું તે જગ્યા લે ” દૂત હસી પડ્યો ને કહ્યું. આ રીતે આ પથ્થર ભાગના પાછો પથ્થર ભાંગનારો થશે. તેને પહેલાની માફક જ આખો દીવસ સઘળી જાતની હવાએમાં, સઘળી રૂતુઓમાં, ખરા તડકામાં, ધોધ પડતા વર્ષમાં અને બરફમાં કામ કરવા માંડયું. તે દરરોજ અડધા ભુપે રહે હવે તેમ છતાં તે પિતાની સ્થિતિથી જરા પણ અસંતોષ થયો નહીં. વાંચક ! લોભ એ સર્વ નાશનું મૂળ છે. પથ્થર ભાંગનાર રાજા થઈને પૂનઃ તેનો તેજ રહ્યા. ? प्रासंगीक उद्गार. દીકહીમાં જૈન ગુરૂકુળ, વાંચકે જાણીને આનંદીત થશે કે, ગુરૂવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજીની એક ઉત્તમ અને ઉપયોગી ભાવનાને સ્વીકાર ગયા ડીસેમ્બર માસમાં જ્યાં પડ પડ્યો હતો ત્યાં એટલે દીલી શહેરમાં થયો છે. ઉત્તર હિંદુસ્થાનમાં અન્ય માટે આર્યા કેળવણીને લગતાં કેટલાંક ખાતાંઓ છે પણ જેને માટે આખા હિંદુસ્થાનમાં આ જૈન ગુરૂકુળ એકજ અને પહેલ વહેલું ખાતું છે એમ કહી શકાશે. ગુરૂકુળની આવશ્યકતા, પ્રાચીનકાળની વ્યવસ્થા, તેથી પ્રગટ થતું ગ્ય ધમભીમાન, કામના ઉદયના માટે ઉત્પન્ન થના પરમાથક વિદ્વાન પુરૂષ, વગેરે લાભો માટે, અન્ય સ્થળે જુદી જુદી વખતે પ્રગટ થયેલ, તેમજ જૈનેને પતી સ્થીતીમાંથી જાગૃત થ. વાના માટે ખાસ બોધક અને જુરો પ્રગટ થાય તે સર્વ યુકત ગુરૂવર્ય રચીત ચીત શ્રી “તીર્થ. થાન ” નામને લખેલ લેખ ( જે પુસ્તક રૂપે પ્રગટ થયેલ છે ) તે જેને વાંચ્યો છે તેઓને–ગુરૂકુળની જરૂર અને ફાયદા માટે વધુ સમજાવવા જરૂર રહેતી નથી, પણ દીલ્લીમાં સ્થપાયેલ જૈન ગુરૂકુળની દીવસે દીવસે ચતી ઈચ્છવા સાથે તેવું એક ગુરૂકુળ ગુજરાત કા આવાડના મધ્યમાં કોઈ સુંદર શાન રથળે કઈ પારમાર્થી કે પુરૂષની આગેવાની તળે રથપા ય તો બે મોટા દેશ ઉપર અનહદ ઉપકાર કરતાં થઈ પડે એમ જણાવવું જરૂરી જણાય છે. લગભગ આઠેક વર્ષ ઉપર પંજાબ મળે હીસાર ગામે એક જેન અનાથાશ્રમ ઉઘડેલ હતું તેને આ દીલ્લી જૈન ગુરૂકુળ જોડે જોડી દેવામાં આવ્યું છે એમ જાણી બેવડા હર્ષ ઉત્પન્ન થાય છે કેમકે બે ખાતાં કરતાં એક ખાતા તરફ વધારે જનની પ્રીતી ખેંચવી તેજ આવકાર દાયક કાર્ય છે. હીંસારના અનાથાશ્રમ અને તેના કાર્ય વાહકે તથા તેના બંધારણ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34