________________
ખરી ઉદારતા.
૧૯
કાઇના સંબંધમાં સાંભળેલી વાત ઉપરથી અભિપ્રાય બાંધી ખેસવામાં, અને વગર પૈસાના ફેરીની માફક જ્યાં ત્યાં તે વાત ફેલાવવામાં આપણે કેવુ ભારે જોખમ ખેડીએ છીએ, કેટલાકને રડતાં કરીએ છીએ, કેટલાકનું આખુ જીત્રના દુઃખમય બનાવીએ છીએ, કેટલાકને આપધાત કરવા જેવા પ્રસંગમાં આણી મૂકીએ છીએ અને કેટલાકનું ચારિત્ર લૂટી તેમને હમેશને વાસ્તે પાયમાલ કરીએ છીએ, આ ભયંકર પાપને એ ખ્યાલ આવતા હેય તે પર્સનદાના પાપને દેશવટે આપી ઉદારતાને પાઠ શિખે. આપણે ઘણીવાર અજ્ઞાનવાદી ( Ignorants ) ની નિદા કરીએ છાએ, અથવા તેમની તરફ્ હલકી ત્તિથી જોએ છીએ પણ તે અજ્ઞાનવાદના કાંઇપણ ગુણ હેય તે તે આ બાબતમાં છે, તેમ કહે છે કે ‘અમે જાણતા નથી, માટે માનતા નથી. ’ આ નિયમ પ્રમાણે આપણે કાંઇપણુ મનુષ્ય સબંધી અભિપ્રાય બાંધવામાં વર્તવુ જોઇએ. આપણે કાઇ મનુષ્યને નજરે પણ ન જોયે હાય તેના સંબંધમાં પશુ ન આવ્યા હોઇએ, છતાં અમુક માધુર્સે તેના સંબંધમાં કહેલી વાત ઉપરથી અભિપ્રાય આંધવા, અને તૈટલેથી પણ બેસી ન રહેતાં તે બેધડક જ્યાં ત્યાં જણાવતાં ફરવું એ મેટામાં માટેા અવગુણુ છે, અને એજ ખરી ઉદારતાની ખામી છે.
આપણે સામાન્ય વાચિતમાં એવા નિયમ પ્રતિપાઘ્ન કરીએ છીએ કે સામા મનુષ્યને પેાતાના બચાવમાં શુ કહેવાનુ છે, તે સાંભળ્યા સિવાય આપણે કાંઇપણુ અનુમાન આવી શકીએ છીએ. છતાં આપણા મિત્રા, સ્વજને અને સાંઆના સખધમાં, તેમના તરફના ખચાવની લીલા સાંભળ્યા સિવાય ચૈકસ ખાટા અભિપ્રાયે! બાંધી અેસીએ છીએ, એ હૃદયની
કેટલી બધી નિષ્ઠુરતા ! ક્રૂરતા !! તે આ નિષ્ઠુરતા અને ક્રૂરતાના પાપમાંથી ખચવું હેય તેા મનને ઉદાર બનાવે, નાના નાના દેખાને જતા કરે, ઉપાધિના દેશ તરફ દ્રષ્ટિ નહિ કરતાં અંદર રહેલા પ્રકાશિત આત્મતેજને નિહાળતાં શિખે અને કાઇપણ મનુષ્ય કે બનાવ સંબંધમાં ચાકસ એતરી અભિપ્રાય બાંધવાને બદલે મનનાં દ્વાર નવા પ્રકાશ મેળવવાને ખુલ્લાં રાખ. આથી તમારૂ મન સ્ફટિક જેવુ નિર્મળ થશે, અને આત્મજ્યંતિ તે પર
પડી તમને ઉન્નત બનાવશે.
ગણિતશાસ્ત્રના વિદ્વાન પ્રેફેસર !-પેાતાની વાંચનની રૂમમાં કષ્ટને પેસવા દેતા નહીં. માત્ર તેની ‘ વ્હાલી 'ખિલાડી ને તેનું બચ્ચું મેનેજ પેસવાની રજા હતી. પણ તે ખેને પેસવા માટે બારણાં ઉધાડતી વખતની કાંટાળાભરી કચડ કયડ માટે તે કંટાળતા ને એક રસ્તો શેષધી કાઢયા.
તેણે ભીતમાં એક મૈટુ અને એક નાનુ એમ બે કાણાં પાડયાં ને ખીલાડી મોટા કાણાંમાંથી ને અચ્ચુ નાનામાંથી સુખેથી ન આવ કરતાં.
પ્રેસરના એક મીત્રે તેને પુછ્યુ “ મી. ક–ોલાડીયા માટે બે કાણાં પાડવાની કઈ પશુ અગત્ય શ્વેતા નથી. યુ મેટા કાણામાંથી નાનું બચ્ચુ ન નીકળી શક્ત ? ખરેખર ગણિતશાસ્ત્રી પ્રેફેસરે પેાતાની ગણત્રીમાં સજ્જડ ભુલ કીધી હતી. પ્રોફેસર શરમાઈને ચાલી ગયા.