Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ સ્વાથના દોષથી સણુ દષ્ટિને પિતાના હૃદયમાંથી રજા આપે છે. પિતાના વાર્થ આગળ સામા મનુષ્યના સદ્ગણોને જોવાની ઇચ્છા થતી નથી. વાર્થ સાધક કેનન પ્રાદે-ગમે તે પ્રકારે હું સ્વાર્થ સાધુ આમ તેના હૃદયમાં સ્વાર્થની હોળી સળગ્યા કરે છે અને તેમાં સદબુદ્ધિને બાળીને ભસ્મ કરે છે. સ્વાથી પોતાના વાથેના લીધે સામા મનુગોના ઉપર અનેક પ્રકારનાં કાવતરાં કરે છે. મનુષ્યને મારીને તે હાથ પણ વાત નથી. સ્વાથી મનુષ્યના હદયમાં સદગુણદૃષ્ટિ રહી શકતી નથી. માટે સમુદષ્ટિ ધારણ કરવાની ઈચ્છાવાળાએ સ્વાર્થબુદ્ધિને ત્યાગ કરવો જોઈએ. પિતાની કીર્તિ, પિતાનો યશ, પિતાની પ્રતિષ્ઠા, સત્તા, વગેરેમાં સૂક્ષ્મપણે સ્વાર્થ વસ્થા કરે છે તેનું નિરીક્ષણ કરીને સ્વાર્થદષ્ટિને હૃદયમાંથી ભૂતની હાંકી કાઢવી જોઈએ. કદાગ્રહી મનુષ્ય પણ સદ્ગુણદષ્ટ ધારણ કરવાને શક્તિમામ્ થતો નથી. પિતાને કઈ તને પક્ષપાત હોય તે પશ્ચાત સામા મનુષ્યને એક ગુણ પણ પિતાના હૃદયમાં ભાસતો નથી. સામા પુરૂષમાં રહેલા સેંકડો સદ્ગણે પણ કદાગ્રહના લીધે બિલકુલ જણાતા નથી, કારણ કે તેવા પ્રસંગે દોષદાદિનું જોર અતિશય વૃદ્ધિ પામે છે માટે સદગુણદષ્ટિની ઇછાવાળાએ કદાગ્રહનો ત્યાગ કરવો જોઈએ. ૐ શાન્તિઃ व्यवहारशुद्धि. (લેખક શાહ. ત્રીભવનદાસ લુચંદ-સાણંદ) પંચપરમેષ્ટીનું સ્મરણ કરી “ વ્યવહારશુદ્ધિ” એ વિષય ઉપર કં. ઈક લખવા આકાંક્ષા ધરાવું છું. વિષય ઘણો ગંભીર છે છતાં ગુરૂકૃપાએ મારી અભિલાષા પુર્ણ થાઓ એમ ઈચ્છું છું. વ્યવહારિક શુદ્ધિ. વ્યવહાર-વર્તન શુદ્ધિ-શુદ્ધતા. જે રસ્તાથી પરમાર્થને પામી શકીએ તેનું નામ વ્યવહાર. આત્માના અનેક ગુણો એ વ્યવહારશુદ્ધિની ઘણીજ આવશ્યકતા છે. વ્યવહારશુદ્ધિ સિવાય દરેક કર્તવ્ય છાર ઉપર લો પણ સમાન છે. જેમ અનક દેદીપ્યમાન દીવા પ્રગટયા છતાં સૂર્ય સમાન તેજ આપી શકતા નથી. તેમજ અનેક ગુણોથી ભરેલા આમાએ જ્યાંસુધી વ્યવહારશુદ્ધિને અમુલ્ય

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36