Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ પિતાના આત્માને લગ્ન કરવા સમર્થ થાય છે માટે બંધુઓ અને એ કૃતજ્ઞ ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. કૃતન મનુષ્ય પરોપકાર કરવા સમર્થ થાય છે માટે કૃતજ્ઞ ગુણ કહ્યા બાદ પરહિતાર્થ કરવગુણ ને કહે છે, २०. परोपकार गुणने कहे छे. વરદિય નિરો પ, વિભાગ પણ વાવો ! અમે સારું છે, નિહિવત્તો મદાર છે ૨૦ || પરહિતમાં આસક્ત રહેનાર મનુષ્યને ધન્ય છે. સભ્ય પ્રકારે જાયાં છે ધમતત્વના સદ્ભાવને તે જેણે એવો વિદાન પુરૂષ અને પણ ધર્મ, માર્ગમાં થાપન કરે છે, તે નિહ મહા સત્વવાન રહી અને સારી રીતે ઉપકાર કરી શકે છે, ગીતાર્થ થએલ પુરૂષ અન્ય અભણુ જનને સરૂ પાસે સાંભળેલ આગળના વચનોના પ્રપંચથી શુદ્ધ ધર્મમાં રાખે છે અથત પ્રવર્તાવે છે અને ધર્મ જાણકારમાં જે સદાતા હોય તેમને સ્થિર કરે છે. આ સાધુ અને શ્રાવકને સરખી રીતે લાગુ પડના પરહિત ગુણના વ્યાખ્યાન પદથી સાધુની પેર શ્રાવકને પણ પિતાની ભૂમિકાના અનુસારે અન્યોને કિક. રીન્યા ભાણ વગેરેથી બાધ દેવાની સંમતિ આપી છે. શ્રાવક જેવું ગુરૂ પાસે સાંભળે તેવું કુટુંબ વગેરેની આગળ સમજાવે. પિતે કહે કે મને ગુએ આમ બોધ આપે છે. તેમના ઉપદેશાનુસાર હું તમને કહું છું એમ ઉપદેશ દેતાં બાલે. પાટ વગેરે પર બેસીને સાધુની પિંડ શ્રાવકની આગળ ઉપદેશ આપે નહીં પણ પાટપર બેઠા વિના પિતે જે ગુરુ પાસે સાંભળેલું હોય છે અને સમજાવે. આમ મારા સમજવામાં છે. વિશેષ ખુલાસા માટે ગીતાને પુછી રૂબરૂ નિર્ણય કરવો. પારકાના હિતમાં આસકત મનુષ્ય, પરોપકારની અને પોપકારીઓની કિંમત સમજી શકે છે અને પરોપકાર અનેક જીવોનું ભલું કરી શકે છે. પરોપકાર વિના સન, પૂજન અગર તીકારત્વ મળી શકતું નથી. પરોપકારી મનુષ્ય દાતાર તે હોઈ શકે છે તેમજ દયાવાન તે પ્રથમથી હેય છે તેમજ તે અન્યના માટે શુભ વિચાર કરનાર તો હોય છે તેમજ તે આરિતક હોય છે. તેમજ તે દુખીનાં દુઃખ જાણનાર હોય છે તેથી પરોપકારી મનુષ્ય મધ, સૂર્ય, નદીઓ,ી , અને સમુદ્ર વગેરેની ઉપમાને ધારણ કરે છે. જગતમાં ધર્મની પ્રાપ્તિ માટે પરોપકાર એ સડક જેવા સિધો રહે છે. પરોપકારીજ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36