________________
I હવે માત્ર જુજ નકલીજ શીલક છે માટે હેલા તે પહેલા.
મલયાસુંદરી.
| ( રચનાર, પંન્યાસ કેસરવિજયજી. ) - કઝીમનૈવેલાને ભૂલાવનાર, તત્વ જ્ઞાનને સમજાવનાર, કર્મની વિચીત્ર ગતીના અપૂર્વ નમુના એવા આ ગ્રંથ હોવાથી તેની ૧૨૦૦ નકલ જીજ વખતમાં ખપી ગઈ છે. કીંમત માત્ર રૂ. ૦–૧૦- ૦.
બુદ્ધિ પ્રભાના ગ્રાહકો માટે કી. ૩. ૦–૬–૦ રાખવામાં આવી છે. પણ જે ગ્રાહકનું લવાજમ વસુલ આવ્યું હોય તેનેજ તે કી'મતે મલે છે. ' | બુદ્ધિ પ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક બીજા લાભ પણ અપાય છે માટે તેના ગ્રાહક ના હાવ તે જરૂર થાઓ. બાર્ડગને સહાય કરવાનું પુણ્ય હાંસીલ થાય છે અને સદજ્ઞાનનું વાંચન મલે છે..
લા-જૈન એડીગ અમદાવાદ | ઠે. નાગારીશરાહુ.
સૂચના, જન લાફીના અ મલ્ય ગ્રન્થ.
શ્રી વિશેષાવશ્યક ગ્રન્થ-છપાય છે. જૈન ગ્રન્થોમાં વિશેષાવસ્યક મહાન રીલાસૈફીના ગ્રન્થ ગણાય છે તેના અટ્ટાવીશ હજાર શ્લોક છે. ફીલોસોફીના (તત્વજ્ઞાનના) આ મહાન ગ્રંથ છે. ગુરૂવર્યા શ્રી બુદ્ધિસાગરજી મહારાજે અમદાવાદમાં આ ગ્રન્થ વચ્ચે હતી. નગરશેઠ. મોહનલાલ લલ્લુભાઈ તથા શા. હીરાચંદ કેક્સ તથા આતા શા. છોટાલાલ લખમીચંદ વગેરે શ્રાવકા તથા ચંચળ હેન. તથા શેઠે. લાલભાઈ દલપતભાઈની પુત્રી માણેકહેન તથા સરસ્વતિહેન વગેરે શ્રાવકાઓએ અત્રે આ ગ્રન્થનું શ્રવણ કર્યું છે. આ ગ્રન્થ સાંભળવાથી અપૂર્વ આનંદ થાય છે. જે ખરા શ્રોતાઓએ અને આ ગ્રન્થ સાંભલ્યા છે તેઓ સર્વે કોઈ એકિ વખતે તેનાં વખાણ કર્યા વગર રહ્યા નથી જેનતોનું સારી રીતે આમાં સ્વરૂપ જણાવ્યું છે. આ ગ્રન્થને યોગનિષ્ઠ શ્રી, બુદ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ છપાવે છે. તેમના કાર્ય ને મદદ કરનાર શ્રી વિજયધર્મ સૂરિ વગેરે સાધુ મુનિરાજો તથા હરગાવિનદાસ વગેરે પંડિતો છે. આ ગ્રન્થ ૭ પાવતાં લગભગ પાંચ હજાર રૂપિયાનું
ખર્ચ થાય તેમ લાગે છે. જર્ણ મંદિરના ઉદ્ધાર કરવા બરાબર આ ગ્રંથના ઉદ્ધાર કરવાનું ફળ છે માટે ગ્રહસ્થ જૈનબંધુઓ જે જે મદદ આપશે તે પહોંચ સાથે સ્વીકારવામાં આવશે. મદદ મોકલનારે બોડીગના શારનામે મોકલાવી તેની પહેાંચ આ માસિકમાં લેવામાં આવશે.