________________
ચાલન કે તેમની પાછળ જવું તે અનુકનાના અને પગચંપી વગેરે જે જે કાર્ય તેમનાં સાધવા ગ્ય કાયાવડે હોય તે સાધવાં તે સંપનરનથ જાણ.
વાચિક વિનયના ચાર પ્રકાર નીચે મુજબ છે. હિતકારી બાલવું, ખપ જેટલું બોલવું, મધુર બાલવું, અનુસરતું બાલવું.
માનસિક વિનયના બે ભેદ નીચે મુજબ છે, ખરાબ વિચારનો નિરોધ કરે, અને શુભ ચિંતવના કરવી.
પરાત્તિમય પ્રતિરૂપ વિનય છે. અપ્રતિરૂપ વિનય કેવલજ્ઞાનીને હાય છે. અનાશાતના વિનયના બાવન ભંદ છે,
તીર્થકર, સિદ્ધ, ફળ, ગણ સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાના આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, અને ગણું એ તેર પદની આશાતનાથી દૂર રહેવું. તેમની ભક્તિ કરવી, બહુમાન કરવું, તેમજ પ્રશંસા કરવી અમ ચાર તેરે ગુણતાં બાવન ભેદ થાય છે.
આવા પ્રકારને વિનય કરવાથી આમાં ઉચ્ચ કોટીના પગથીયા પર ચઢને જાય છે અને હૃદયની શુદ્ધિ વધારે છે, આ ઉત્તમ વિનય ખરેખર ધર્મનું મૂળ છે. કહ્યું છે. કે
તે જ છે. विणओ सासणे मूलं, विणीश्रो संजोभवे ॥ विणाओ विप्पमुकस्स, को धम्मो को तवो ॥१॥
વિનય, સાસનમાં મુળ જેવો છે. વિનય, સંયત થાય છે. વિનય રહી તને ધર્મ ક્યાંથી હોય? તેમજ તપ કયાંથી હાથ અલબત ન હાય. વળી
મા II विणयानाणं, नाणाओ दसणं दंसगाओ चरणं तु ।। चरणाहितोमुखो मुख्खे मुखं अणावाहं ॥१॥
વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે. દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે. ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત છે અને મોક્ષ થતાં અનન અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે.