Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ ૫ || ગોચા || भूरिगुणा विरलश्चिय - एकगुणोवि हु जणो न सच्वय्य निदोसाणवि भद्द - पसंसिमो धोवदोसेवि ॥ ३ ॥ ધણા ગુણવાળા તે વિલા નીકળી શકે પણ એફએક ગુણવાળા મનુષ્ય પણ સર્વત્ર મળી શક્રતા નથી. જે નિર્દોષ હશે તેનું કલ્યાણું છે. પણ અમેા તા જેમ ઘણા હોત્રા છતાં થાડા ગુણાવાળા છે તેમની પણુ પ્રાસા કરીએ છીએ. ગુણુરાગી, સંસારી જીવેની કર્મથી થએલી દશાને વિચારતા છતા નિર્ગુણોને પણ નિન્દતા નથી. અને જે કામની નિન્દા કરે છે તે સાધુપુષ ગણાતા નથી . અને તે શ્રાવક ધર્મના લાયક ખની શકતા નથી તા સાધુ ધર્મના લાયક તે ક્યાંથી બની શકે ? અર્થાત્ નજ બની શકે. ગુણાનુરાગી જે જે ગુણે પ્રાપ્ત કરે છે તેને મલીન કરતા નથી, ઉલટા પ્રાપ્ત કરેલા ભ્રુણાના પ્રકાશ વધારતા રહે છે. ગુણાનુરાગી પુરૂષમાં અનેક સદ્ગુણેના વાસ થાય છે, ગુણાનુરાગી કાર્ડની ઇર્ષ્યા કરતા નથી તેમજ કાઇ ને હલકા પાડવા કાઇના ઉપર આળનુ તહેામત ચઢાવતા નથી. ગુણાનુરાગી શત્રુઓને પણ મિત્ર તરીકે ફેરવી નાખે છે. ગુણાનુરાગી દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વને પ્રાપ્ત કરી શકે છે. ગુણાનુરાગીમાં અનેક દોષ હાય છે તેપણ તે અલ્પકાળમાં ટળી જાય છે અને તેના શુદ્ધ આત્મા થાય છે. ગુણાનુરાગીનું ચિત્ત કાઇનામાં અનેક દોષ હાય છે છતાં તેપર ન ચોંટતાં તેના ગુણપર છે. ગુણાનુરાગી અલ્પકાળમાં મુક્તિ પામવાની યોગ્યતાને પ્રાપ્ત કરે છે. આ કાળમાં જ્યાં ત્યાં નિન્દાનાં અણુગાં `કનાર તે ધણા મળી આવે છે પણ કાઇના એક સદ્ગુણ તરફ દૃષ્ટિ દેનાર તેર લાખા વા હજારામાંથી એકમળી આવવા દુર્લભ છે. ગુણાનુરાગી પુરૂષનાં દર્શન થવાં દુર્લભ છે,-કલ્પવૃક્ષાની પેઠે ગુણાનુરાગી પુરૂષ સર્વત્ર માનનીય થ પડે છે. સમાજમાં નાતજાતમાં કુટુંબમાં વગેરે સર્વત્ર ગુણાનુરાગી મહાન ઉચ્ચપદ ભાગવે છે. તેના મનમાં ગુણીનેજ વધા રવાની જિજ્ઞાસા વધે છે. ગુણાનુરાગી ગુણવડે નીચ જાતમાં જન્મેલા ડ્રાવા છતાં ઉચ્ચ છે, અને ઉચ્ચ જાતમાં જન્મેલા પણ ગુણાનુરાગ વિના નીચ જાણવા. ગુણુને ગાનાર, મેાલનાર, ગ્રહનાર મનુષ્ય ઉચ્ચ છે અને ષને કહેનાર, હનાર કાડાની પે′ નીચ છે. ગુણાનુરાગી સર્વ જીવાની સાથે ભાતૃભાવ રાખી શકે છે અને તે સર્વ શત્રુઓને પણ પાતાના આત્માના જેવા ચ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36