Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ १५ दीर्घदर्शित्वगुण दर्शाने छे. पाढवइ दोहदंसी, सयलं परिणामसुंदरं कजं ॥ કુરામવાસ-સાMિ Tગળf I ૧ | દીર્ધદ મનુષ્ય જે જે કાર્ય, પરિણામે સુંદર હોય, બહુ લાભ અને અ૯૫ કલેશવાળું હોય, અને ઘણું મનુષ્યને પ્રશંસવા ગ્ય હોય તે તે કરે છે. જે જે કાર્ય કરે છે તેને ભવિષ્ય સંબંધી બહુ લાભનો વિચાર કરે છે. દીધો દર્શ પુરુષ વિચાર્યા વિના કદ કાયને અકદમ આરંભ નથી. વિશેષતા આગામિકા જે જે કાર્યોથી સુખ, લાભ, મળે તેનેજ આરંભ કરે છે. તે લાંબી દષ્ટિ પહોંચાડ્યા વિના કોઈપણ કાર્ય કરતા નથી. દીર્ધદષ્ટિ પુરપના કાર્યને સર્વ લોકેા વખાણે છે અને તેની દષ્ટિના આધારે અન્ય પુરૂષો પણ ચાલે છે. સંસાર વ્યવહારનાં દરેક કાર્યોમાં તે લાભાલાભ વિચારીને પગલું ભરે છે. અનેક પ્રકારના સંકટમાં ગુંચા હોય છે છતાં તે દીર્ધદષ્ટિથી ભવિષ્યનાં કાર્યને નિત્ય કરે છે. તેવા પુરૂષ પરિણામિક બુદ્ધિવડે સર્વ કાર્ય કરી શકે છે. તેથી લોકોમાં પ્રખ્યાતિપણાને મેળવે છે. કેટલીક વખત એવું બને છે કે, કેટલાક લોકો વિચાયા વિના અકદમ કોઈ કાર્યને કે, , આદિના વેગથી આરંભે છે અને તેમાં લાભ થાય છે ત્યારે પાપ પામે છે. પિતાના અધિકાર, બળ, સહાય, ભવિષ્યમાં લાભ, કાર્યની પૂર્ણ તાનાં સાધને, આજુબાજુના સંયોગ, વિક્રને નાશ કરવાના ઉપા, વગેરે બાબતોને વિચાર કરી કાર્ય કરવું જોઈએ; દરેક કાર્યમાં મનુ કેટલા હેતુઆથી ફાવે છે તેને વિચાર કરવાની ટેવ પાડવી કે જેથી દીધદષ્ટિપણાને ગુણ ખીલી શકે. કોઈપણ વસ્તુ સંબંધી તેના પરિણામને પ્રથમથી જ વિચાર કરે જોઈએ અને પશ્ચાત તેને નિર્ધાર કરવા જોઈએ. સહસાતકારે કે કાર્ય કરવામાં આવે છે તે પશ્ચાત અનેક આપદાઓનું સ્થાનભૂત પોતે બને છે. દરેક બાબતના ભવિષ્યના પરિણામ સંબંધી ખૂબ વિચાર કરે અને તેમાં દીર્ધદષ્ટિ પુરવાની સલાહ લેવી. દીર્ધદષ્ટિવાળો પુરૂષ, જે જે કાર્ય કરે છે તે તે કાર્યોને અન્ય લેકે પ્રશંસ છે અને તેને સાબાશી આપે છે. દીધી. દૃષ્ટિ પુરષ ભવિષ્યકાલ સંબંધી અનેક લાભાને પ્રાપ્ત કરે છે, અને ભાવિ અનેક દુઃખાની પેલી પાર ઉતરી જાય છે. ગૃહસ્થી, વ્યાપાર, ઘર, ગમનાગમન વિદ્યા વગેરે માં ભવિષ્યકાળ સંબંધી પૂર્ણ વિચાર કરી વર્તે છે. કાના કહેવાથી એકદમ ભવિષ્યના વિચાર કર્યા વિના પણ કાર્યમાં પ્રવૃત્તિ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36