Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ કઈ વખત દઇ મનુષ્ય અમુકગુરૂને પોતાના પ્રાણ કરતાં અધિકપ્રિય માને છે અને તેઓના ગુણજ તેમની આંખે દેખાય છે પણ પશ્ચાત કઈ જાતના પક્ષમાં પડી જવાથી પોતાના માનેલા ગુરૂના વિરૂદ્ધ પક્ષમાં ભળવાથી પૂર્વેના ગુરૂપર શ્રદ્ધા રહેતી નથી અને પુત્રના ગુરૂના દોષો તેની દષદષ્ટિની આગળ ખડા થાય છે અને દર દાણા જોરથી ગુણ પણ અવગુણ તરીકે ભાસે છે. પિતાની જ્ઞાનદિના અભાવે કેટલાક પુરો ગાડરીયાપ્રવાહની દો. દષ્ટિના વશમાં થાય છે અને સદગુણદષ્ટિથી સદ્ગણી જોવાની ટેવને વધારતા નથી. કોઈ વખત કોઈ પક્ષ તરફ અરૂચ થઈ જાય છે તે પશ્ચાત્ તે તરફની સદ્ગુણ દષ્ટિનો બિલકુલ નાશ થાય છે. આવી દષ્ટિવાળા મનુષ્ય અન્ય મનુષ્યોના સમાગમમાં આવે છે પણ દરેકમાં રહેલા ઘોડા ઘણા સગુણે દેખી શકવાને ભાગ્યશાળી બની શકતા નથી. - સાધુ ગુરૂમાં રહેલા સદ્ગણે દેખવાને પ્રથમ પિતાની દષ્ટિને નિર્મલ કરવી જોઈએ. ઘુવડ છતી આંખે પણ પિતાની દષ્ટિના દોષે ફર્યને દેખવાને સમર્થ થતો નથી; તેમજ કેટલાક પુરૂ સાધુઓની પાસે જાય છે પણ પિતાની દેવદષ્ટિના લીધે સાધુઓના ગુણો દેખવાને સમર્થ થતા નથી. આ રીસામાં મલીનતા હોય તે અન્ય પદાર્થનું તેમાં પ્રતિબિંબ પડી શકતું નથી તે પ્રમાણે પોતાની દષ્ટ મલીન હોય તે અન્યના સદગુણેનો પિતાની દષ્ટિમાં ભાસ થતો નથી, તેમાં સાધુઓને દોષ નથી પણ પિતાની દષ્ટિના દેવ છે. વીતરાગ થયા વિના કોઈપણ બિલકુલ નિર્દોષ થતું નથી, માટે દરેક વ્યક્તિમાં સગુણો અને દુર્ગશે અને હોય છે, પણ આપણે તે હંસની દષ્ટિ ધારણ કરીને દુર્ગણો તરફ અલક્ષ રાખી સદીનું બહુમાન કરવું જોઈએ. શ્રી મહાવીર સ્વામીના સમવસરણુમાં આવેલા પાખંડીઓ શ્રી વીરપ્રભુથી બાધ ન પામ્યા તેનું ખરું કારણ તપાસીએ તો માલુમ પડશે કે પાખંડીઓમાં દેશદષ્ટિનું જોર હતું અને સદબુનું સેવાની શક્તિ ખીલી નહોતી અને મિયાત્વ દશાનું જોર હતું તેથી શ્રી વિરપ્રભુમાં પાખંડીઓની શ્રદ્ધા ધરી નહીં. તે પ્રમાણે હાલ પણ જનશાસ્ત્રાના જ્ઞાનના અભાવે કેટલાક મનુષ્યો જ્યાં ત્યાં દુને પિતાની દોષદષ્ટિના પ્રતાપે બોળવા મંડીજાય છે. આવા પુરૂષોને સદગુણો પણ દુર્ગુણરૂપ દેખાય છે તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી. અનાદિ કાળથી દેવદષ્ટિથી આપણે સદગુણોને પ્રકટ કરવા સમર્થ થયા નથી અને ભવિષ્યમાં પણ જો આપણે પિતાની સદ્ગુણદષ્ટિને ન ખીલવશું તે કાગડાની એ પોતાના આત્માની નીચે દશા થશે. આ બાબતને દીર્ધદષ્ટિથી વિચાર કરવામાં આવે તે સદગુગદષ્ટિવિના સાધુ અગર શ્રાવકપણું કામ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36