Book Title: Buddhiprabha 1910 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ધરની રક્ષા બરાબર રીતે થતી નથી. વળી સ્ત્રી વીગેરેના તથા વૈભવના નિચ્ચે ઉપદ્રવ થાય છે. સ્ત્રી તથા વૈભવના ઉપદ્રવ શી રીતે થાય છે. તેનુ વિવેચન નવમા ગુણમાં કરેલુ હાવાથી પુનઃકિત કરી નથી. વળી જે ઘરમાં પેસવા નીકળવાના બારણાં એછાં હેાય તે ધનુ રક્ષણ સુખે કરીને થઇ શકે છે. ૧૧ પાતાના વૈભવાદિકને યોગ્ય એવા વેપ ધારણ કરવા. પાતાના પૈસાને ઉચિત તથા જે દેશમાં તે રહેતા હૈાય તેને ઉચિત વસ્ત્ર તથા ઘરેણાં ગૃહસ્થને પહેરવાં ચાગ્ય છે કારણ કે તેથી કરી લાકમાં તે હાંસીને પાત્ર થતો નથી. હાંસી થવાથી પોતાને થાય ઉત્પન્ન થવાનુ નિમિત્ત બને છે. માટે જેમ કપાય ઉત્પન્ન ન થાય તેમ વર્તવુ એ ઉપદેશ છે. વિરૂદ્ધ વેધનું લક્ષણ નીચે પ્રમાણે છે. પગની જાગ અડધી ઉઘાડી રાખવી તથા માથે આંધલી પાઘડીમાં શુ મુકવુ, અત્યંત સજ્જડ અંગરખું પહેરવુ, નર પુાના જેવા ગણાય તેવા વેષ રાખવા તે પણ વિદ્ધ વેધ છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે જે પુરૂષોના પ્રસન્નવેષ હાય છે તે પુરૂષ મગળત્તિ એટલે મગળરૂપ હાય છે કહ્યું છે કે મંગળ થકી લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે. ચતુરાઈથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. ડહાપણથી તેનું મુલબ ંધાય છે. અને સયમ થકી તે પ્રતિકાને પામે છે. ( આ સયમ લક્ષ્મી સંબંધીના સમજવેા. ) અન્યાય થકી લક્ષ્મીનું ઉપાર્જન ન કરવું, અને અન્યાયમાં ન વાપરવુ તેને સંયમ કહીએ. સયમથી પ્રાયે લક્ષ્મી નાશ થતી નથી. ખોટા ખ્યાલ ! ' ઘણાએ એવા વિચાર રાખે છે કે ચડીમાં દારૂ પીએ તે ગરમી આવે. પણ આ વિચાર ભુલ ભર્યાં છે ત્યાં ઘણીજ સખ્ત ઠંડી પડતી હોય, ત્યાં દારૂ તો એક ઝેર્ છે..... ...આ શબ્દો જાણીતા પારસી મુસાફર ની. બેહરામ ભીખાજનાં ચેરાગે' ટાંકયા છે અને તેએ ઉમેરે છે કે જેએએ આખી જીંદગી મુસાફરી કરવામાં જ ગુજારી છે અને દેશ દેશની જુદી જુદી રૂતુઓને જેમને જાતી અનુભવ મળેલા હેાવાથી તેના મત લાંબા વખતના જાતી અનુભવને લીધે સત્તાદાર ગણાવા જોઇએ. ઇંગ્લાંડના જાણીતા ડોકટર બૅલ પણ એ ના વધારાનું ખાસ કા રણ પણ એજ જણાવે છે, એથી આગળ વધી તે જણાવે છે કે ૩૦ વ પના આ દર્દના તેના દરરેાજના જાતી અવલાકનને આધારે એવું જણાયુ છે કે જે માંસના ખારાક લે છે. તેઆજ આ દર્દથી હેરાન થાય છે. જ્યારે કુદરતી વનસ્પતિના કુદરતી ખારાકપર રહેનાર એકબી માણુસ આ દર્દથી પીડાતે તેને માલમ પડયો નથી. × × × X

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40