Book Title: Buddhiprabha 1910 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ 16 ચિંતામાં પડયો હતો. છેવટે વિચાર કરતાં તેણે અવે નિણૅય કર્યો ક, જે નાથી આ દુઃખ અગ્નિ પ્રકટી છે તેનાથીજ તે શાંત થશે, તેનુજ શરણ લીધા સિવાય છુટકા નથી. એમ નિશ્ચય કરી તે માણસને આળખનાર એક સહાયકને સાથે લઈ આ યુવાનની શેાધમાં તે નીકળી પડયા હતા. રસ્તામાં સહાયક બીમાર પડવાથી તેને મૂકી દઇ ગુણવર્મા તેજ તે યુવાની શોધ કરતા કરતા આંહી શૂન્યનગરમાં આવી ચઢયા છે. અને વહાલાના દુ: ખે દુ:ખી થઇ મુળુવમાં જેની શોધ કરતા હતા તેજ આ શૂન્ય નગરમાંથી મળી આવ્યેા. તે આ કુંવર્ધનપુરના સૂરચંદ્ર રાન્તના વિજયચંદ્રના મનેા કુમાર છે. પ્રકરણ ૫ મુ. કુશવર્ધન, ઉજડ થવાનું કારણ શું ? મારા પિતા તથા કાકાને સ્થંભન કરનાર આ પાતેજ છે એમ નણુંી ગુણવર્માને હિમ્મત આવી. · ત્યાં સુધી વિજયચંદ્રના સંપૂર્ણ તિહાસથી હું માહિતગાર ન થાઉં ત્યાં સુધી મારી વાત મારે પ્રકટ નજ કરી એમ નિય કરી ગુણવર્માએ જણાવ્યું. ‘ ભાઇ ! આગળ કહી. આ નગરી શુન્ય ક્રમ થઈ?? વિજયચંદ્રે જણાવ્યું. “ આ નગરી મનુષ્યાથી નૃત્ય જોઇ, મને બહુ લાગી આવ્યું. દેવતાઈ શહેર આજે સ્મશાન સરખું હોઈ મન આકુળવ્યા કુળ થવા લાગ્યું. અનેક સંકલ્પ, વિકલ્પા ઉઠ્યા. પણ મનનું સમાધાન નજ થયું. છેવટે ઉત્સાહ અને હિમ્મતથી આ નગરી ઉજડ થવાનું કારણ શોધવા મેં નિર્ણય કર્યો. નગરીમાં ચારે બાજું હું કરવા લાગ્યા, પણ મારા સિવાય બીજું કાઇ પણ માણુસ નગરીમાં જોવામાં ન આવ્યું. છેવટ મેં રાજદિરમાં પ્રવેશ કર્યાં. ત્યાં મારા જ્યેષ્ઠાધુની વિજયા નામની પત્ની એકલી મારા જોવામાં આવી. મને જોતાંજ તે સમુખ ચાલી આવી. બેસવાને આસન આપી: અશ્રુપૂર્ણ નેત્રાથી તે રડવા લાગી. મેં તેને ધીરજ આપી, આ નગરી શૂન્ય થવાનું કારણ પૂછ્યું. વિયાએ જણાવ્યું. થોડા વખત ઉપર લાલ વસ્ત્ર ધારક માસ, મા સના ઉપવાસ કરવાવાળા એક તપસ્વી આંહી આવ્યા હતા, તેના તરફ આ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40