________________
જેએ શ્રાવણું સુંદ ૧૫ સુધીમાં ૩૦-૪-૬ સાડા ચાર આનાની દીકટ મેકલી આપશે તેઓને તે અંક પહોંચાડવામાં આવશે. ત્યારબાદ કિમત ૩ ૦-૮–૦ પડશે. નવા ગ્રાહકોને પણ લાભ મળશે. માટે ગ્રાહક થઈ અને ત્યાર અગાઉના (ચાલુ વર્ષના) પ્રગટ થઈ ગયેલા અકે મંગાવી : પાછળથી મલશે નહી.
અધ્યાત્મ જ્ઞા, પ્રમંડળ તરફને લાભ શું છે?
“બુદ્ધિપ્રભાના (નવા જુના) ચાલુ ગ્રાહકે જેઓ મંડળના પ્રગટ થયેલ પુસ્તકો પૈકી ઓછામાં ઓછાં રૂ. ૨) ની કીંમતનાં પુસ્તક મંગાવશે તેને પિણી કીંમતે આપવામાં આવશે. પણ જેઓના ઓર્ડરો શ્રાવણ વદ ૫ સુધીમાં આવશે તેનેજ ખાસ અંકની જોડે વી. પી. થી મોકલવામાં આવશે. ( સાથે મંગાવનારને વી. પી. ખર્ચમાં બચાવ થશે.) પાછળથી તે લાભ નહી મળે તે નક્કી, જેઓ રૂ. ૫) નાં પુસ્તકે મજકુર મુદતમાં મંગાવશે તેઓને ૩ ૩ વાત્રણમાં વી. પી. થી મોકલીશું.
બધા ઓર્ડરો અમદાવાદ “બુદ્ધિપ્રભા ” ઓફીસ,
જન બેડીગ ડે. નાગેરીશાહ, એ ઠેકાણે સ્વીકારવામાં આવશે ઓર્ડર મોકલવાની મુદત ભૂલી જશો તે લાભ ચુકશે.
(ભજનપદસંગ્રહ ભા. ૨ જે શીલક નથી માટે તેને ઓર્ડર કરવો નહી. બીજા ગ્રન્થોમાં કેટલાકની શીલક કમી છે માટે શીલક હશે ત્યાં સુધી મોકલાશે. વહેલા તે પહેલો ). મજકુર ગ્રન્થો, અવશ્ય મનન કરવા યોગ્ય છે. સરળ અને સાદી ભાષાને લીધે બાળકોથી માંડી વિદ્વાને સુધી એક સરખી રીતે ઉપયોગી છે. લેખનશૈલી દરેક દર્શનવાલાઓને પ્રેમ ઉપજાવે તેવી છે. આવા ઉત્તમ પુસ્તક છતાં તદન નજીવી કીંમતે પ્રગટ કરવાની પહેલ મજકુર મંડળેજ કરી છે એમ અમે તે કહીએ તેમાં શું પણ તેમાં પોતે જ કહેશે. ૧૧ ગ્રન્થ ૩૩૦૦ પ્રછ માત્ર રૂ. ૫–૮–૦ વલી ઉપર પ્રમાણે લાભ નીચલા ૧૧ ગ્રન્થ મંડળે પ્રગટ કર્યા છે. (ગ્ર પાકી બાઈડીંગ અને ઉચી છપાઈથી સારા કાગળ ઉપર છપાવ્યા છે.) અન્યાંક ૦ માનદ્ સંઘરું માત્ર ૧ ઢા, પ્રષ્ટ ૨૦૮ ક. ૦–૮–૦ , ૧ અધ્યામ વ્યાખ્યાનમાળા.
, ૨૦૬ , ૧-૪-૦ ,, ૨ માર પડ્યું મા. ૨ ક. (નથી), ૩૩૬ . ૦-૮-- કે , મા, ૩ .
૨ ૧૫ , ઇ -૮ - ૨