Book Title: Buddhiprabha 1910 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 39
________________ માડીંગ પ્રકરણ, મદદ- મુંબઈના ઝવેરીના મોતીના કાંટા તરફથી સવંત ૧૯૬૬ નો શ્રાવણ સુદી ૧ થી વરસ એક સુધી બેગને માસિક રૂા. 1ર ૫-૦=૦ સન વાસાની મદદ આપવાનો ઠરાવ થયા છે. આ બાબત શેટ્ટ હિરાચંદ નેમચંદ. તથા ઝવેરી અભેચંદુ મુલચંદ વગેરે તેમના ટ્રસ્ટી સાહેબના પૂર્ણ ઉપકાર માનીએ છીએ. 5 કરો બીજી મદદ નીચે મુજબ. " ૨૦૧–૦-૩ ઝવેરી ઉત્તમચંદ મુલચંદ. બા. સુરતની ટીપ વખતે કહેલા છે. સુરત. ૧૦૧-૦-૦ ઝવેરી સાકેરચંદ લાલભાઈ. }} } } }; } ૧૦૧-૦-૦ ઝવેરી કરતુરચંદ કલ્યાણચંદ. , , , , . પ-9 શા. પ્રેમચંદ દલસુખરામ. વડુ તા. પાદરા. ૫૦૦-૦-૦ મહૂમ ઝવેરી માણેકલાલ ભોળાભાઈ તરફથી તેમની પોતાની મીલકતમાંથી હા. શેઠ કાલીદાસ ઉમાભાઈ, અમદાવાદ. ' ૫–૦—૦ શા. છોટાલાલ રતનચંદ. સાણ તા. વાગરા. ૧૦-૦૦ શા. ચુનીલાલ પાનાચંદ. બુવા તા, આ દ. અમદાવાદની બહેરા મુંગાની શાળા, આ શાળામાં હેરાં મુમાં છોકરાંને આપણે બાલીએ છીએ તેમ બેલતાં, લખતાં, વાંચતાં તથા ચિત્રકામ શીખવાય છે. શિક્ષણ મફત અપાય છે. બહારગામ વાળાઓ માટે કેાઈ અમુક સંસ્થાઓમાં કે અન્ય સ્થલે ખાવા પીવાની સગવડ કરી આપવામાં આવશે. હેરી મુગી છોકરીઓને માટે એક વૃદ્ધ બાઈ સાથે રહેવાની ખાસ ગોઠવણ રાખી છે. વિગત માટે મને લખો. ખાડીઆ. પ્રાણશંકર લલ્લુભાઈ દેશાઇ. બી. એ. અમદ્દાવાદ્ધ. | બહેરા મુંગાની શાળાના મંત્રી,

Loading...

Page Navigation
1 ... 37 38 39 40