________________
૧
રીતે તેમણે સાંભળ્યા. સાંભળતાંજ તત્કાળ ક્રાધાતુર થયેલા રાજાએ તે અપરાધી તપરવીને પોતાના માણસા પાસે બંધાવી લીધા. પ્રભાત થતાંજ તેના કુકર્મો સાંભળી લાકેથી હાંસી કરાતા, રાજાથી નિદા કરાતા, અને પગલે પગલે અપમાન પામતા, તે તપસ્વીને, ચારની માફક રાજાએ ગરદન મરાવ્યો. મરતી વખતનાં કાંઇક શુભાશુભ પરિણામથી, તથા અજ્ઞાન તપસ્યાના કાંઇક પુણ્યથી, મરણ પામ્યા બાદ રાક્ષસ ાંતના દેવામાં તે રાક્ષસપણે ઉપન્ન થયા.
તાપસના ભવમાં થયેલ પેાતાના અપમાનને યાદ કરી, રાન્ત અને પ્રન્ન ઉપર વૈર ધારણ કરતા તે આંહી આવ્યે.
હું તેજ તપસ્વી છું કે જેને રાજાએ મારી નંખાવ્યા હતા, મારૂ બૈર હું વાળવાના Ø !' આ પ્રમાણે રાજા, અને પ્રશ્નને જણાવી રાજાને તેણે તત્કાળ મારી નાંખ્યા, અને પ્રજાના સ ંહાર કરવા લાગ્યા. મરણના ભયથી ત્રાસ પામેલી પ્રજા, પાતાના જાન બચાવવા માટે જેમ નસાયુ તેમ આ રાક્ષસના પામાંથી નાસી છુટી, અને કેટલાકને તેણે મારી નાંખ્યા. આજ કારણથી રિદ્ધિથી ભરપુર છતાં મનુષ્યાથી ન્ય આ નગરી થઇ છે.
હું પણ ભયથી નાસી જતી હતી, તેવામાં આ રાક્ષસ મને પકડી લીધી, અને જણાવ્યું કે ‘ભદ્રે ! તારા માટે તો આ સર્વ મારે। પ્રયાસ છે. જો તું આંહીથી નાસી જઈશ તે ગમે તે સ્થળેથી પણ તને પાછી પકડી લાવીશ. માટે તારે આ રાજમહેલ મૂકી કાર્ય પણ સ્થળે જવુ નહિ. તેમ ભય પણ ન રાખવા. હું તારૂં રક્ષણ કરીશ. અને તારી સર્વ ચિંતા પણ હુંજ કરીશ. આ પ્રમાણે જણાવી તે રાક્ષસ મને આંહી રાજા છે. દિવસે તે કાઇક સ્થળે જાય છે. રાત્રીએ પા। આવે છે. આ પ્રમાણે મારા દિવસા આંહી નિર્ગમન થાય છે. '
વિજયચક્ર કહે છે. હું વટેમાર્ગુ ! આ ઇતિહાસ સાંભળી મેં વિજ મર્મસ્થાન યા રાણીને કહ્યું કે, હે ભાાઇ ! જો તું આ રાક્ષસનું કાંઈપણ ( ગુચવાત) નણતી હેાય તે તે કહી બતાવ કે જેથી તે રાક્ષસને તી, રાજ્ય અને મારા ભાઈનું વેર હું વાળું ! ”
વિજયા રાણીએ જણાવ્યું કે “ જ્યારે આ રાક્ષસ સૂએ છે, ત્યારે તેના પગનાં તલિયાં ઘીથી મન ( ઘસવામાં ) કરવામાં આવે, તો તે ઘણા વખત પર્યંત અચેતનની માફક મહા નિદ્રામાં પડી રહે છે. એ અવસરે ત. મારામાં જે શક્તિ હાય તે કારવવા ોઇએ. તાજ રાક્ષસને સ્વાધીન કરી