Book Title: Buddhiprabha 1910 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ ' રહેવાના નથી. ઇત્યાદિ અનેક પ્રકારે તે બન્નેને સમજાવ્યા, પણ તે અજ્ઞાની વિષ્ણુકાએ તેના કહેવાની બીલકુલ દરકાર ન કરી. યુવાન પુરૂષ વિચારવા લાગ્યા કે, “તે આ વાત હું રાનને જણાવીશ તે રાજા લાભથી તે તુંબડું લઇ લેશે, કારણ કે લક્ષ્મી દેખા કનું મન લલચાતું નથી. ? બીજી બાજુ આ વણુકા સહેલાથી મને તે પાછું આપે તેમ પણ જણાતું નથી. હજી મારે ઘણું દૂર જવાનુ છે, માટે વખત ગુમાવવા તે પણ અનુફળ નથી. ત્યારે હવે છેલ્લા ઉપાયજ આ વિષ્ણુકા ઉપર અજમાવવે! ‘ શર્ટ પ્રતિ શાનું કુર્યાત્’શની સાથે શાપણુંજ કરવુ, ધૃત્તાની સાથે ધૃત્ત થવુ, અને સરલની સાથે સરલ થવુ ચાગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી પાતાની પાસે સ્થભિની વિદ્યા હતી, તે વિદ્યાની પ્રબળતાથી બન્ને ભાઈને સ્થા તે પુરૂષ ત્યાંથી કાઇ કાણે ચાલતા થયે.. "" તે વિદ્યાના યાગથી તે એવી રીતે રથભાઇ ગયા કે, તેમના અગા પાંગા આમ તેમ બીલકુલ હરી ફરી ન શક્યાં, પણ એક રથભની માફક સ્થિર થ ઉભાંજ રહ્યાં. ઘેાડા વખતમાં તે તે બન્નેની સધિએ (સાંધા) ફુટવા લાગી, અને બેરથી અમા પાડવા લાગ્યા કે ‘ અમે મરી જઈએ છીએ કાઈ અમારૂં રક્ષણ કરે ! રક્ષણ કરે. ! ! આ દુનિયાના પામર જીવા કર્મ કરતી વખતે બીલકુલ આગામી દુ:ખ ની દરકાર કરતા નથી. પણ વર્તમાન કાળનેજ દેખે છે. આવાં દુષ્ટ કર્મોનાં ળે ભાગવવાં પડશે કે કેમ ? તેની આગાહી પણ બીલકુલ કરતા નથી; પણ જ્યારે તે વિપાકા ઉધ્ય આવે છે, ત્યારે તેમાંથી છુટવા માટે આમ તેમ માં મારે છે, ઉપાયો કરે છે, અને આર્ત્ત સ્વરે રૂદન કરે છે. પણ તેમ કરવાથી તેને છુટકારા થવાના નથી. જેવા પરિણામે જે કર્મ આંધ્યુ છે તેવાજ તીવ્ર યા મંદ વિષાક તેનાં કળે! ભાગવાંજ પડે છે, માટે દુ:ખથી દિગ્ન થનારા જીવાએ કર્મ કરથી વખતેજ સાવધાન રહેવાની જરૂર છે, કે જેથી તેના કટ્રક વિપાકા ભાગવવાના અવસરજ ન આવે. વિશ્વાસધાત મહાન પાપ છે. વિશ્વાસધાત કરનારા ધાતિમાં જાય છે, અને ટારવ જેવી હાલતમાં પોતાની જીંદગી ગુજારે છે. આવિષ્કાને પોતાના પાપનેા-વિશ્વાસઘાત કરવાના, અત્યારે પદ્માત્તાપ થયા, પણ અવસર વિનાના પશ્ચાત્તાપ નકામા છે. તે પશ્ચાત્તાપથી અ ત્યારે તેઓ છુટી શકે તેમ નહાતા. કારણ કે ‘તીવ્ર કર્ષના વિપાક પણ તીવ્ર જે હાય છે, ' તે યુવાન પુરૂષ તે। નિસ્પૃહની માર્કક ત્યાંથી દૂર ચા "

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40