Book Title: Buddhiprabha 1910 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ 4 પ્રકરણ ૨ જી. ચદ્રાવતીના મહારાજા વીરધવલ. વિરાળ ભારતભૂમિ આર્યદેશના નામથી પ્રાયઃ પ્રસિદ્ધ છે. તેના દક્ષિણ દેશમાં આવેલા ચદ્રાવતી નગરી ભારતની શાભામાં વધારા કરી રહી હતી. રાન્તના મહેલા, ધનાઢયાની વેલી, નેશ્વરનાં મદિરા, અને ધર્મ સાધન કરવાનાં પવિત્ર સ્થાના, તે આ નગરીની મુખ્ય શેાભા હતી. શહેરની ચારે ભાળું સુંદર કિલ્લા આવી રહ્યા હતા. શેહેરની દક્ષિણ બાજુએ મહાન વિસ્તારમાં વહન થતા ગાળા નદી પોતાનાં શીતળ અને ચમત્કારિક તરંગોથી પ્રેક્ષકાને આહ્રાદિત કરતી હતી. નદીના કિનારાપર આવેલા હરિયાળા પ્રદેશ, શેહરની ચારે બાજુએ આવેલાં ઉપવને અને સુંદર નાની નાની ટેકરી પર આવેલાં વૃક્ષનાં નિકુંજા, આ સર્વ ગ્રીષ્મ ઋતુમાં પડતા પ્રચંડ તાપથી મનુષ્યોને શાંતિ આપવા માટે પુરતાં હતાં. નગરીનાં લાકા સમૃધિવાન, બળવાન, નિરેગી, રૂપવાન, વિચારશળ, અને ધાર્મિક હોવાથી, માટે ભાગે સુખી અને શાંત હતાં. આ નગરીના પાલક ક્ષત્રિયવથા મહારાન્ત વીરધવળ હતા. વીરધવળ ઘણા ગુણવાન અને વિચારવાન હતા; છતાં કાંઇક સાહસ કામ કરવામાં તપુર તેમજ સહુજ લાભના અશવાન હતા, તથાપિ પાતાની પ્રશ્નને સુખી કરવાને અને સુખી જવાને તે નિર ંતર ઉત્સુકજ રહેતા હતેા. તેણે પ્રશ્નને કળવી નણી હતી, તેથી તેના તરફ પ્રશ્નની પ્રીતિ એક વ્હાલા પિતા કરતાં પણ અધિક હતી. વીરધવળને ચંપકમાળા, તથા કનકવતા નામની બે રાણીઓ હતી. ચેપકમાળા મુખ્ય પટ્ટરાણી હતી. નકવતી પણ રાતના પ્રેમપાત્ર ત રીંક ગણાતી. વીરધવાની ઉમ્મર લગલગ પચાસ વર્ષની થવા આવી હતી; તથાપિ સંસાર શ્રૃક્ષના ફળ સમાન પુત્ર, પુત્રી રૂપ કાંઈ પણ સંતતિના પ્રાપ્તિ થઇ ન હતી. એક દિવસ મહારાન્ત વીરધવળ સભા વિસર્જન કરી સાંજના વખતે વિશ્રાંતિ લેવા માટે, મહેલના ઝરૂખામાં આમ તેમ ફરતા હતા. અરસ્ત થતા પણું શાંત, ગ્લાની પામેલા છતાં ચળકતા, સૂર્યનાં સાનેરી કિરણો તેના રાસરની ામાં વધારે કરતાં હતાં.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40