Book Title: Buddhiprabha 1910 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ છો. आत्मवत् सर्वभूतेषु, सुखे दुःखे मियापिये. चिन्तयन्नात्मनो निष्ठां, हिंसा मन्यस्य नाचरेत् ||१|| સર્વ ભૂતમાં સુખ દુખ, પ્રિય, અપ્રિયમાં આત્માની પિઠે સર્વમાં દેખતો ભવ્ય પ્રાણુ અન્યની હિંસા કરે નહીં . હિંસા વિદાય , વિજ્ઞાન પિહિ. સુકાવાર પિતા, તા લુછવિનારિન (૧) दमो देव गुरुपास्ति दानमध्ययनं तपः सर्वमप्य तदफलं, हिंसां चेन्न परित्यजेत् ॥ २ ॥ વિઘશાંતિ માટે કરેલી હિંસા પણ વિઘમાટે થાય છે આથી એમ ભવ્ય એ સમજવું કે-જે લેક, કોલેરા પ્લેગ વગેરે થાય છે ત્યારે દેવીના ભોગ માટે બકરાં પાડા વગેરેની હિંસા કરે છે પણ ખરેખર તે અજ્ઞ લાકે ભૂલે છે. કુલાચારની બુદ્ધિથી કરેલી હિંસા પણ ફૂલનો નાશ કરનારી થાય છે. પાંચ ઇંદ્રિયનું દમવું, દેવ ગુરૂની સેવા, સુપાત્રે દાન દેવું, ધર્મ શાસ્ત્રનું ભણવું, તપશ્ચર્યા કરવી, યાદિ સર્વ કર દયાવિના નિષ્ફળ છે. દયાવિના સર્વ ધર્મ કરણ નિષ્ફલ જાણવી. કેટલાક લોકો દયાને માટે ઉચ્ચ વિચાર ધરાવતા નથી તે આત્માની ઉચ્ચ સ્થિતિ કરી શક્તા નથી. વંશ ક્રમથી આવેલી હિંસાને પણું ભવ્ય જીવોએ ત્યાગ કરવો જોઈએ કહ્યું છે કે – अपि वंशक्रमायाता, यस्तु हिंसा परित्यजेत् . स श्रेष्ठः सुलसइव, काल सौकरिकात्मजः १ વંશ ક્રમાયાત હિંસાને જે ત્યાગ કરે છે તે કાલસેકરિપુત્ર તુલસની પેઠે શ્રેટ જાણવો. પૂર્વે રાજગૃહી નગરીમાં કાલસ સુલસનું ચરિત્ર. કરિક નામને કસાઈ રહેતે હતિ. તેને પુત્ર સુલસ હતો. કાલસાકરિક કસાઈ પિતાની જ્ઞાતિના પાંચ કસાઈમાં મેટા હતા. તેના પુત્ર સુલસને અભયકુમારની સાથે મિત્રતા હતી. અભયકુમારની સંમતિથી સુલસ જૈનધર્મ પામ્ય, શ્રાવક , શ્રેણીક રાજાએ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36