Book Title: Buddhiprabha 1910 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ मधुप च यज्ञेच, पिध्ये दैवत कणि . और पशवो हिंस्या मान्यत्रेत्य ब्रवीन्मनुः ॥3॥ एष्वथेषु पशून् हिंसन, वेदत स्वार्थविद् द्विनः आत्मानंच पशुंश्चैत्र, गमयस्युत्तमां गतिं ॥ ४ ॥ ये च : क्रूर कम्र्माणः शास्त्रं हिंसोपदेशक क्वते यास्यन्ति नरके, नास्तिकेभ्योऽपिनास्तिकाः ।।५।। देवोपहार व्याजेन, यज्ञ व्याजेन ये ऽथवा..। नन्ति जंतून् गतधृणां, घोरते यान्ति दुर्गतिं ।। ६ ॥ હિંસાના શાસ્ત્રાના ઉપદેશવ ભોળા માણસે ભરમાય છે. કેટલાતો કહે છે કે પ્રભુએ પિતાની ઇચ્છાએ યજ્ઞના માટે પશુઓ બનાવ્યા છે અને પણ સર્વની ઉન્નતિ માટે થાય છે માટે યજ્ઞમાં વધ કરવામાં આવે છે તે અવધ છે એમ જે મનુષ્યો કહે છે તે ખરેખર અજ્ઞ છે. ઇશ્વરને જગત બનાવવાનું કંઈ પ્રયોજન નથી તેમજ યનની પણ ઈશ્વરને જરૂર નથી તો ધાનામાટે પશુઓ બનાવ્યા એમ કહેવું તે કલ્પનામાત્ર છે. મધુપ, ધન, પિરય દૈવત કર્માદિ માટે પશુઓ બનાવ્યા છે એમ મનુ કહે છે પણ તે યોગ્ય નથી. કારણ કે જ્યારે ઈશ્વર કર્તા સિદ્ધ થતું નથી ત્યારે યજ્ઞના માટે પશુઓ બનાવ્યા એમ કહેવું તે કલ્પના માત્ર છે. યજ્ઞાદિ માટે પણ હિંસા કરનારા તથા કરાવનારા ઉત્તમગતિ પામે છે એમ કહેવું તે પણ અસત્ય છે. ઈશ્વર કોઈ પણ જીવની હિંસા કરવા આના આપતો નથી. જે કર મિંજ હિંસાનાં શાસ્ત્ર બનાવે છે અને તે કઈ ગતિમાં જશે? દેવતાને ભેટના છળથી વા યજ્ઞના ળથી જે મનુષ્યો પશુ પંખીઓને નારી જે છે તેમની દુર્ગતિ થાય છે. મનુષ્યમાં જેમ આત્મા છે તેમ પશુ પંખીઓમાં પણ આમા છે, મનને જેમ જીવવું વહાલું લાગે છે અને ભયથી કરે છે તેમ પશુ પંખીઓને પણ જીવવું વહાલું લાગે છે અને તે ભયથી કંપે છે. મનુષ્પો જેમ મૃત્યુના ભયથી રૂદન કરે છે તેમ પશુ પંખીઓ પણ મરતી વખતે રૂદન કરે છે; પાપી પેટ ભરવાને માટે જે લેકે પ્રાણિયોની હિંસા કરે છે તે ખરેખર પિતાની પણ હિંસા કરે છે; અન્ય જીવોની લાગણી દુ:ખવવાથી પણ પરિપૂર્ણ જીવદયા બનતી

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36