________________
૨ વિના વિનંતી કરે છે તેથી શું તેમને સિદ્ધાચલ પર્વત તારી શકે? સિદ્ધાચલ પર્વતની યાત્રા કરવાનો મુખ્ય ઉદ્દેશ આત્માના ગુણે ખીલવવા માટે છે. ત્યારે હવે પ્રશ્ન થશે કે કવ્ય સિદ્ધાચલ જે પર્વતરૂપ છે તેની યાત્રા પ્રત્યેક જીવે શી રીતે કરવી. તેના ઉત્તરમાં કહેવાશે કે ભવ્ય છાએ પ્રથ
મત સિદ્ધાચલના સ્પર્શનથી શું મળે છે તથા ત્યાં સિદ્ધાચલ પર્વતની જઈ શું કરવું. શું વિચારવું, શુંબેલવું, આત્માને થાવા કેવી રીતે લાગતાં કર્મ કેવી રીતે અટકાવવાં તેનું જ્ઞાન લેવું કરવી.
જોઈએ, જ્ઞાન વિના ગાડરીયા પ્રવાહમાં તણાતાં અનંત
કાળ ગો માટે સમ્યગજ્ઞાન કરવું જોઇએ. શ્રી ઉપદેશ રત્નાકરમાં મુનિ સુંદર સૂરિ મહારાજા લખે છે કે –
पारण अणन देउल, निपापडिमार कारियाइ जीवेण, असमंजसवित्तए, नहु सिद्धो दसण लवोवि ॥१॥
પ્રાયઃ આ જે અનંત દેરાસરો બનાવ્યાં તેમ અનેક જિનપ્રતિમાઓ ભરાવી તોપણ અસમંજસ વૃત્તિથી દર્શનને લેશમાત્ર પણ સિહ નહિ. આ ગાથાનો અર્થ બરાબર વિચારે. આમાનું સન્મજ્ઞાન થયા વિના અસમજસવૃત્તિ ટળતી નથી માટે ભવ્ય એ આત્માનું સમ્યગ્ન ન કરી નિમિત્ત સિદ્ધાચલની સેવના કરવી જોઈએ. સિદ્ધાચલ પર્વતની અત્રત મુખ્યતાઓ સેવના છે. પણ સમજવું કે સેવનનો ભિન્ન ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન અર્થ થાય છે જ્યાં જે અર્થ ઘટે તે અર્થ લે.
શ્રાવક શ્રાવકાઓએ સિદ્ધાચલ પર્વતની યાત્રાએ જતાં વિચાર કરવો કે અન્ય સ્થળે કહેલું પાપ, તીર્થની સેવનાથી છૂટે પણ ત્યાં ફક્ત જવા માત્રથી નહિ. પણ ત્યાં જઈ શુભ આચારો તથા વિચારોથી છૂટે છે એમ ખૂબ લયમાં રાખવું. સિદ્ધાચલ જઈ કોઈ જીવ સાથે કપટ કરવું નહિ. કેઈની સાથે કલેશ કરે નહિ. કોઈની સાથે કામના વિચાર કરવા નહિ. દેશ જાતિના વિચારોને પરિહરવા સાધુ અગર સાવાઓની નિંદા કરવી નહિ. પ્રતિદિન સદ્દગુરૂ પાસે સદુપદેશ શ્રવણ કરો. નકામા બેસી રહેવું નહિ. જ્ઞાનચર્ચામાં જીવન ગાળવું. વૈરાગ્યનાં પુસ્તકો વાંચવાં. અસત્ય બોલવું નહિ. ઈત્યાદિ ગુણેને અવશ્ય ધારણ કરવા જોઈએ. ડુંગર ઉપર ચઢતાં હળવે હળવે ચાલવું જોઈએ. ચાલતાં નકામી કુથલી કરવી જોઈએ નહિ. બને તે મોન રહી ગમન કરવું તેજ ચોગ્ય છે. અને તે પગે ચાલીને જ જવું જોઇએ ડુંગર ઉપર જતાં જિન મંદિરે આવતાં સ્થિરતાથી આત્મા અને જિરૂપની સા.