Book Title: Buddhiprabha 1910 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ ૩૫૧ નથી ભરપુર છે તેની સાથે વળી તે ક્ષણભંગુર પણ છે. આમ હોવાથી જેઓની પાસે જ્ઞાનરૂપી ધન છે તેઓએ ગર્વથી એમ નહીં માનવું છે મારી પાસે બહુ વિદ્યા છે કારણ કે ધન અને વિદ્યા એ ક્યાં જતાં રહેશે તેને કશે પણ ભરૂસે નથી. માટે ખરા જે વિદ્વાન હશે તે કદી પણ ફેકટ ગર્વ કરશે નહી એ વીષે એક સંસ્કૃત લોક નીચે મુજબ. तावद्गति शास्त्राणि जंबुका विपिने यथा न गर्नति महाशक्ति- ववेदान्तकेसरी. મૂર્ખ માણસની ગર્જના જંગલના શિયાળાની ગર્જના સમાન છે પરંતુ જેમ સિંહ બલવાન છતાં વગર પ્રોજને ગર્જના કરતા નથી તેમ ખરો વિદ્યાભ્યાસી અથવા ખરા જ્ઞાનવાળા પણું ફોકટ બકવાદ કર્યો નથી. આપણે અશાન થયા વિના રાજય અને રત્નચિંતામણી રૂપી ધર્મ આપણને છોડતાં નથી. માટે જે માણસ પોતે જ્ઞાન સંપાદન નથી કરતા અને પિતાના બાળકોને પાસે નથી કરાવતા તેઓ ખરેખર કર ઘાતકી પ્રાણીઓના કરતાં પણ વધારે કર હોય છે. જ્ઞાન વગરની એવી કોઇ પણ ચીજ નથી કે જે માણસને આ ક્ષણભંગુર દુનિયામાં તેમજ પરલોકમાં ઉન્નતિના મોક્ષરૂપી શિખરે પહોંચાડી શકે માટે પ્રથમમાં મારે કહેવું જોઇએ કે જ્ઞાન માણસને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે! તે ફક્ત ઉત્તરમાં મારે સ્ત્રી કેળવણી સંબંધી બે બોલ લખવાનો હેતુ છે. જ્યાં સુધી આપણે સ્ત્રીઓને ભણાવી ગણવી નથી ત્યાં સુધી આપણામાં જ્ઞાન કદી પણ આવવાનું નથી અને નથી જ. કારણ કે બાળકને બધા ગુરૂએમાંથી મોટામાં મોટો ગુરુ મા છે. દશ ઉપાધ્યાયથી એક આચાર્ય શ્રેણ. આચાર્યથી એક પિતા શ્રેષ્ઠ; અને એકહજાર પિતાથી એક માતા શ્રેટ છે. માટે જે માના ભણેલી અને કેળવાયેલી હોય તે તેનાં બાલક પણ તેવાંજ નીવડે છે. આપણુમાં પણ કહેવત છે કે ગૃહતુ કૃ િ શાતા રાતિ રિતે (ઘર ગૃહીણી - નાનું સમાન છે.) જગતમાં પુરૂષ બહુ બહુ કાર્યો કરે છે, નવી નવી શોધ કરે છે, સં.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36