Book Title: Buddhiprabha 1910 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ યામાં એક પુરાણ કથા વાંચવા આવ્યા. પુરાણ એક ડોશીએ કરે કહ્યું કે દયા ધર્મકા મલ હે પાપમલ અભિલી દયા.. માન તુલસી દવા ન છાંડીએ જબલગ ઘટમેં પ્રાણ. દયા તેજ ધર્મનું મૂળ છે, સર્વ દેવોની દયા કરવી. દયા કરવાથી ભગવાન રાજી રહે છે. આ પ્રમાણે પુરાણીનું વચન છેશીએ સાંભળી નિશ્ચય કર્યો કે હવે આપણે જીવોની દયા કરવી. એક દીવસ ડોશી વગડામાં ગઈ હતી, ઉનાળાનો દિવસ હતો, તાપ પુષ્કળ પડતો હતો, જલ વિના દીવસ ભયંકર લાગે છે, તે સમયમાં એક ભેંસનું પાડું તરસ્યું થએલું બુમો પાડતું હતું કેશી કૂવામાંથી નહાવા માટે જલ કાઢતી હતી. ડિશીને પુરાણી બાવાનો ઉપદેશ સ્મરણમાં આવ્યો અને વિચાર્યું કે, અહે આજ દયા કરવાને ખરેખ વખત મળ્યો છે. જે હું આ પાડાને લેટે લોટે પાણી પાઈશ તો બિચારાની તૃષા મટશે નહીં માટે ખૂબ પાણી પાવું જોઈએ, એમ વિચાર કરી શકીએ ફેંકતા એવા ભેંશના પાડાને કૂવામાં નાખી દીધું અને કહેવા લાગી કે, હે પાડા ? કૂવામાં પડવું પડયું ખૂબ પાણી પીજે. બિચાર નાનું પાકું કુવામાં તરફડીઆ મારવા લાગ્યું. અંતે હેના પ્રાણ ગયા. ડોશતો દયાની ધૂનમાં હરખાતી હરખાતી ઘેર આવી, રાત્રી થતાં પુરાણ કથા વાંચવી શરૂ કરી; ડોશીએ પાકની દયા કરવાનું ડહાપણ સભા આગળ કહેવા લાગી કે આજ મેં તો પાડાને ઉંચકી કૂવામાં નાખ્યું છે તેથી બિચારું બેડું બેઠું ધુંટડે ઘૂંટડે પાણી હજી પીતું હશે. છેવટે પુરાણીએ કહ્યું કે, અરે ડોશી ! પાડું તે મરી ગયું-હજી સુધી રહી શકે નહીં. તે તો જ્ઞાનવિના દયાના બદલે હિંસા કરી. ડોશીને બહુ પશ્ચાત્તાપ છે. તેમ જે છે જ્ઞાનવિના દયાના ખાં કહેવાય છે તે ઉલટી દુર્ગતિ ભજનારા થાય છે. દયાની સૂક્ષ્મ વાત છે. પિતાની દયા અને પરની દયા જે સમજી શકે છે તે જીવોની દયા પાળી શકે છે. એક ભેળા માણસે ગુરૂપાસે પ્રતિજ્ઞા લીધી કે, જે મનુષ્યો કંગાળ હોય તેની મારે દયા કરવી. કેટલાક દીવસ સુધી તેણે મનુષ્યોની દયા કરી એક દિવસ તે વિચારવા લાગ્યો કે અરે હાલમાં મનુ ભિખારી થતા નથી. ભિખારી થાય તે દયા કરવાનું મહારૂ છત પળે માટે ઇચ્છું છું કે ઘણુ મનુષ્પો કંગાલ થાઓ અહે કેવી દયા ! અરે અજ્ઞાની જીવ દયાને શી રીતે કરી શકે. જ્ઞાનિ પુરૂ દયાને પાળી શકે છે. અજ્ઞાનિયો ભલે દયાના ઇજારદાર બને પણ જ્યાં સુધી જ્ઞાન પામશે નહીં ત્યાં સુધી ખરેખરી દયા પાળી શકવાના નથી. જીવાદિક નવતરવ પ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36