Book Title: Buddhiprabha 1909 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ તમને સુધારવાને ઉત્તમ જ્ઞાન આપે છે, પણ તેમની રતિમા પંણું નિદા કરતો નથી. તે બરાબર સમજે છે કે આત્મા ત્રણે કાળમાં શાશ્વત છે, તે કદાપિ મરતો નથી જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરી નવાં શરીર ધારણું કરે છે, તેમ આમા છ દેહને ત્યાગ કરી નવાં દેહ ધારણ કરે છે. શરીર બદલાય; પણ આભારે તેને તે રહે છે. જેને આપણે મરણ કરીએ છીએ તેથી આત્માનો નાશ થતો નથી. આત્મા ત્રણે કાળમાં અખંડિત રહે છે. જ્યારે આ વિચાર યથાર્થરીતે તેના મનમાં હસે છે, ત્યારે તે સમજે છે કે આ જીદગી એ જ સર્વસ્વ નથી; આ શરીર તથા ઈન્દ્રિયોને તે આ -મજ્ઞાન મેળવવાના સાધનન ગણે છે, અને તેથી તેમનું લાલન પાલન કરવામાં જ તેની જિંદગીનું સાર્થક રહેલું નથી; એમ તે સમજે છે. પુનર્જન્મનો સિદ્ધાંત માણસને આશા આપે છે કે આપણું ભવિ. ખ્ય આપણા હાથમાં છે, હાલ આપણી પૂર્વકૃત કર્મોને લીધે ગમે તેવી સ્થિતિ થયેલી હોય, તોપણ આપણું ભવિષ્ય આપણે આપણી ઈચ્છાનુસાર બાંધી શકીશું; હાલની સ્થિતિને આધાર આપણાં પૂર્વકૃત કપર રહેલા છે, તે આપણી ભવિષ્યની સ્થિતિને આધાર આપણાં હાલનાં કૃપો પર છે. વની આ સિદ્ધાંત આપને જણાવે છે કે આપણી હાલમાં ગમે તેવી ખરાબ સ્થિતિ હોય તેપણું જરા પણ ગભરાવું નહિ. આપણી હાલની સ્થિતિના બાંધનાર આપશજ છીએ, અને તેથી તે સુધારવી તે પણ આપણું જ કામ છે. વળી આ જીદગી એ એકજ ઈદગી નથી. આપણે પ્રથમ સાધ્ય શં છે, પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ શી છે, તેને યથાર્થ ખ્યાલ લાવવું જોઈએ, અને તે સાધ્ય વસ્તુ મેળવવાને થોગ્ય સાધનો આશ્રય લેવો જોઈએ, જે રાધ્યવહુ લક્ષમાં રાખી યોગ્ય સાધનો આપણે સવીશું તો જરૂર આપણે સાતી સમાપમાં આવતા જઈશું. આ ભવમાં કદાચ આપણે પૂર્ણતાએ ન પહોંચાએ તે તેથી ડરવું નહિ. આમાના જે જે સદમણે તથા શક્તિઓ ખોલે છે, તે હમેંશન વારતે ખીલે છે, તે સદગુણો તથા શક્તિઓ સાથે આખા ફરીથી જન્મ લે છે, અને જ્યાંથી અભ્યાસ છોડ્યો હતો ત્યાંથી પ્રારંભ કરે છે. આ પ્રમાણે સાધ્યને લક્ષમાં રાખી કામ કરનાર ઉત્તરોત્તર વૃદ્ધિ પામી પોતાનું સાધ્ય સાધી શકે છે. આમાની શક્તિ અનંત છે, અને તથી અમારે કાંઈ પણ અસાધ્ય નથી. વળી આમાને વિકાળમાં કાર્ય કનયથી નિત્ય માનનાર પુરૂષ તથા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36