________________
નીલ વરણુ જે થાપના, માંહે પતબિંદુ તે સરેરે તેહ પખાલી પાઈએ, હાય અહિવિષને ઉતારે. હેય ૫ ટળે વિશુચિકારેગ જે, ગૃતલાભ દિયે ધૃતવન્નરે; રક્ત વરણુ પાસે રહ્ય, મેહે માનવી કેશ મનરે. મેહે ૬. શુદ્ધ તજે થાપના માંહે દિસે રાતી રેખરે; દંડ થકી વિષ ઉતરે, વળી સિજે કાર્ય અશેષરે, વ. ૭. અધરક્ત જે થાપના, વળી અર્ધરક્ત પરિપુર, તેહ પખાલી છાંટિયે, હરે અશિગને કુણરે. હું જખુ વણે જે થાપના, માંહે સર્વ વર્ણના બિંદુરે; સર્વ સિદ્ધિ તેથી હવે, હે નરનારીના વૃજરે. મે ૯ જાતિ પુષ્પ સમ થાપના, સતવંશ વધારે. તેહરે; મયુરપિચ્છ થાપના, વાંછિત દિયે નવિ સંદેહ રે. વાં ૧૦. સિદ્ધિ કરે ભય અ૫ હરે, પારદ સમ બિંદુ તે ચામરે; મૂષક સમ જે થાપના, તે ટાળે અહિવિષ ડામરે. તે ૧૧ એક આવર્તે બલ દીયે, બિહ આવર્ત સુખ ભંગરે ત્રિહ આવર્ત માન વે, ચિહ આવર્ત નહિ રંગરે. ચિ ૧૨. પંચ આવર્ત ભય હરે, છ આવર્ત થૈ ગરે; સાત આવર્ત સુખ કરે, વળી ટાળે બઘળા રોગરે, વ ૧૨, વિષમાવર્ત સુખ ભલું, સમ આવર્ત ફલહીનરે; ધમીનાશ હોય એહથી, એમ ભાખે તત્ત્વ પ્રવીણરે, ઈમ ૧૪, જે વસ્તુમાં થાપીએ. દક્ષિણ આવર્ત તેહરે, તે અખુટ સઘલું હૈયે, કહે વાચક જશ ગુણ ગેહરે. કહે. ૧૫.
શ્રીભદબાહુસ્વામી નવમાપૂર્વમાંથી ઉદ્ધરીને સ્થાપનાનું માહા" કહે છે. શ્રીભદ્રબાહુ સ્વામી શ્રુતકેવલી છે. અને તેમનાં વચન પ્રમાણીક ગણાય છે, સ્થાપના જે લાલવર્ણવાળી હોય છે તો તે બહુ સુખ આપે છે. લાલ વર્ણ સ્થાપનામાં સ્વામરેખાઓ હોય છે, તે તે આયુષ્ય જ્ઞાન અને બહુ સુખ દેનારી થાય છે, પીળાવણની થાપના હોય અને તેની અંદર તબિંદુ હોય છે એવી સ્થાપનાને જલથી પખાલ કરી પાવામાં આવે છે તો સર્વ રોગને નાશ કરનારી થાય છે, તે એટલે વળાવવાળી સ્થાપના હોય છે અને તેમાં