Book Title: Buddhiprabha 1909 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ ૧૨૨ પીળાબદુ હોય છે તે તે સ્થાપનાના જળછંટકાવથી ચક્ષુના રાગ ઢળે છે, સારી ચક્ષુએ અને છેઃ અને તેને પખાલ કરી પીતાં ઋવિગેરે રેગા પશુ ટળે છે. નીલવર્ણવાળી સ્થાપના હાય અને તેની અંદર પોબિંદુએ પડ્યા હાય છે તે! તેવી સ્થાપનાને પખાલી પીવાથી પવિના નારા થાય છે. શ્રુતવર્ણવાળી સ્થાપનાથી ઘી વગેરેને લાભ થાય છે. લાલવવાળી સ્થાપનાથી મનુષ્યાનાં મન માહુ પામે છે એવા, સ્થાપનામાં ગુણ રહ્યું છે. યુવતસ્થા પનામાં રાતીરેખા હોય છે તે તેનાથી સડવિષે ઉતરે છે. અને સ'પૂર્ણકાર્યની સિદ્ધિ થાય છે. અર્ધરક્તસ્થાપના પખાલી જા ! આંખે છાંટવામાં આવે છે તે આંખના રામે નાશ પામે છે અને તેથી કેરેણના પણુ નાશ થાય છે. જાંબુઆના વર્ણવાળી સ્થાપના હોય અને તેની અંદર સર્વ પ્રકારના બિંદુ હાય છે તે સર્વકાર્યની સિદ્ધિ શાય છે. અને તેવી સ્થાપના જેની પાસે હૈય છે તેના ઉપર સર્વના બહુ થાય છે. સર્વલેાક વશ થાય છે. ાઈનાં પુષ્પસ માન સ્થાપના હોય છે તે તે સુતવંશની વૃદ્ધિ કરે છે. અને મયુરના પિચ્છ. સમાન સ્થાપના હોય છે તે વાંછિતફળને આપે છે, એમાં જરામાત્રપણું સદેડ નથી. જે સમાન પાદસમાન હાય છે અને તેની અંદર કાળાંબિંદુ પડેલ હાય છે તે સર્વકાર્યની સિદ્ધિ કરે છે અને ભયને! નાશ કરે છે. જે સ્થાપના કસમાન હોય છે તે સર્પનાં વિધ ટાળે છે. એક ગ્માવતની સ્થાપના રાખવા થી બળની પુષ્ટિ થાય છે, જે આવાથી સુખના લગ થાય છે. ત્રણ આવ ધ્રુવાળા સ્થાપનાથાય રાખવાથી જ્યાં ાય ત્યાં માન મળે છે. ચાર આવા વાળા સ્થાપનાચાર્યશ્રી રંગ રહેતે નથી. પાંચ વધવાળા સ્થાપનાચાર્ય ભયને નાશ કરે છે. છ આવર્તવાળા સ્થાપનાચાર્ય રાગ થવામાં નિમિત્ત કારણુરૂપે થાય છે. સાત આવૃતથી સુખ મળે છે અને સઘળા રેગ ટાળે છે. એક ત્રણ પાંચ સાતઆદિ આ વિશ્વમ આવત કહેવાય છે, વિષમાવર્તસ્થાપન:ચાર્યથી અત્યંત સુખ થાય છે. સમ આવર્ત એ ચાર છ આ આદિ કહેવાય છે તેથી ક્ બની હીનતા થાય છે. દક્ષિણાવર્ત સ્થાપનાચાર્ય તે કાઇક કાણે હોય છે તે સ્થાપનાચાર્ય જે વસ્તુમાં થાપન કરવામાં આવે છે તે વસ્તુ અખૂટ થાય છે એમ શ્રી શેવજય ઉપાધ્યાય કહે છે. સ્થા પનાચા ને ગુરૂતરીકે માનવામાં આવે છે, અને એવી ગુરૂબુદ્ધિથી ચાપતાચાર્ય સમક્ષ સર્વ ક્રિયાએ થઇ શકે છે. સ્થાપનાચાર્યની સમક્ષ કરેલી ક્રિયાએ પ્રતિમાની પૈં આત્મસન્મુખ કરી શકે છે. સ્થાપનાથાર્યના મુખ્ય ઉદેશ જાણવામાં આવે તો પ્રમત્ત દશાથી આમાના ચાવ કરી શકાય છે,

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36