________________
ર
શ્રી સ્થાપનાચાર્યથી થતા ફાયદા,
(લેખ--મુનિ શ્રીબુદ્ધિસાગર) સાધુ અને સાધ્વી દરેક સ્થાપનાચાર્ય રાખે છે. ગુરૂ વિરહમિ ઠવણ ગુરના વિરહમાં સ્થાપનાચાર્ય રાખવા જોઈએ. ચંદનની જાતિ સમુદ્રમાં થાય છે. હાલ એડનની પાસેથી નીકળે છે. ચંદનકના આવર્ત બે પ્રકારના હોય છે. વામઆવર્ત અને દક્ષિણુવર્ણ, તેમાં વામાવર્તવાળા તો ધણું દેખવામાં આવે છે. દક્ષિણાવર્તવાળાનો મહિમા ઘણે બતાવ્યા છે અને તે કવચિત્ મળી આવે છે. વામાવર્તચંદનક મળવી મુનિવર્ગ તેને પ્રતિષમાં મુકે છે. સ્થાપનાચાર્યની મંત્રથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને તેથી તેની અંદર રથાપના બુદ્ધિના રસ્યને ચમકાર રહે છે. રથાપનાચાર્ય રાખવાની પરંપરા ઘણી જૂની છે. અનુગારસુત્રના મૂળપાઠથી સ્થાપનાચાર્ય રામ ખવાની સિદ્ધિ થાય છે માટીના પૂતળામાં દેણની બુદ્ધિ ધ ધારણ કરી દે શુની તન્મયપણે પૂજા કરનાર ભિલને જેમ વિદ્યાની સિદ્ધિ થઈ તેમ શ્રી સદગુરૂની ચંદન આદિમાં સ્થાપના કરી ધમક્રિયા કરવાથી પણ તેવા પ્રકારનું ઉત્તમફળ થઈ શકે છે. અને તે સંબંધી પૂર્વાચાર્યોમાં ભદ્રબાહુ સ્વામીએ
સ્થાપના કુલક કલ્પ બનાવ્યો છે. તેમાં સારું વિવેચન કર્યું છે. તેમજ એ. કળોને આઠ ગ્રંથ બનાવનાર પ્રભાવકતા શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ રથાપનાની સઝાય સ્ત્રી છે. તે નીચે મુજબ છે.
સજજાય. પૂર્વ નવમાથી ઉધરી, જિમ ભાખે શ્રી ભદ્રબાહુ. થાપનાં ક૯૫ અમે કહે, તિમ સાંભળજે સવિહરે. તિમ પરમગુરુ વયણુડે ચિત્ત દીજે રે, મન તે શિવ સુરલતા ફલ
લીજે રે. ટેક લાલ વરણુ જેહ થાપના, માંહે રેખા શામ તે જોઈ છે. આયુજ્ઞાન બહુ સુખ દિયે, તેતે નીલકંઠ સમ હોય. તિમ પિત્તવરણ જે થાપના, માંહે દીસે બિંદુ તે રે, તેહ ખાલી પાઈયે, સાવિગ વિલયને છેતરે. સ. 3, શ્વેતવરણ જે થાપના, મહે પીતબિંદુ તસ ય રે; નયનરોગ શટે ટલે, પીતાં ટળે શલ શરીર. પી. ૪.