________________
થાપનાચાર્યમાં પૂજ્ય બુદ્ધિ હોવાથી લાભનીજ પ્રાપ્તિ થાય છે. જે લોકોએ રથા૫નાચારો સમક્ષ ક્રિયા કરી ધર્મને લાભ લીધો છે, તેની સ્થાપનાચાવનું મહત્વ જાણી શકે છે, સ્થાપનાચાર્યથી લાભ થવાનો સંભવ છે, પણ હાનિ થવાનો સંભવ નથી, સ્થાપનાચાર્યથી હદયની શુદ્ધિ થાય છે. રથાપનાચાયના મુખ્ય ઉદેશથી શુન્ય જેવાને સ્થાપનાચાર્યથી જોઈએ તેવા લાભ મળી શકે નહીં એ સ્વાભાવિક છે. સ્થાપનાચાર્યનું નામ લેઈ જે લોકો સ્થાપનાચાયને માને છે તે ઉત્તરોત્તર ઉન્નતિ માર્ગમાં પ્રવેશ કરે છે. શ્રદ્ધાળુ કે સ્થાપનાચાર્ય દ્વારા ભક્તિ માર્ગમાં પ્રવેશ કરે છે, સકળ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાથી મન ધર્મક્રિયામાં સંશયરહિતપણે પ્રવેશ કરે છે, સ્થાપનાચાથી વિશેષ અન્ય ફાયદાઓ પણ થાય છે, સ્થાપનાચાર્ય નિમિત કારણ છે, ઉદાન કારણની શુદ્ધિ થવામાં સ્થાપનાચાર્યરૂપ નિમિત્ત કારણની જરૂરીયાત છે, સાધુઓ અને સાધ્વીઓ સવારમાં અને ત્રણ વાગ્યાના આશરે એમ બે વખત સ્થાપનાચાર્યની પ્રતિલેખના કરે છે, તેથી જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા થાય છે, સ્થાપનાચાર્ય સંબંધી વિશે હકીકત ગુરૂ ગમથી જાણવી જોઈએ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ડગ પ્રકરણ. ----- બહેન ચંપા હિરાચંદ બા વિદ્યાર્થીઓને માટે કરીએ લા
વવા સાર આપ્યા. ૧૦–૦-~ઇ શેઠ, ચીમનલાલ નગીનદાસ. તથા શે. અંબાલાલ સારાભાઈ
બા. વીસ વરસ સુધી ખરચખાતે દર વરસે. રૂપીઆ સે સે
આપવા કહેલા તે પૈકી ત્રીજા વરસના આયા. ૬-૧૨--૦ શા. જગાભાઇ ભગુભાઈની મા જમનાબાઈએ બા. વિદ્યાર્થી
એને માટે કેરીઓ લાવવા સારે આથા. છે. વેપાર ઉત્તેજક મીલ તરફથી. હા. સેલલ્લુભાય આપેલા ૨. નની યાદી
નંગ,
૧૧) પીતલની કથરોટી, ૨૩) પીપલની થાળીઓ.
૨) પોતાનાં પાલાં. ૧) લેવાની કડાછે.