________________
૧ર
(૧–૨) ભુગન સુંદર કુરિ અને જિનસુંદર સૂર મેટા વિદ્વાન હતા. (૩) જિનકીર્ત્તિ સર પાતાના ભક્તાની પીડા નાશ કરવામાં ચતુર હતા અને માહા ગુણુવાન હતા.
(૪) પત્તનાત્તમ નગરમાં ગાવિંદ નામે સાહુકાર હતા. સર્િપદવી ચ્યાપ વાના આવામાં તેણે ઘણું ધન ખચ્યું હતું.
(૫) રત્નશેખર નામે પ્રખ્યાત મુનિ હતા. તેમણે દક્ષિણના મદ ભરેલા વાદીઓને જીત્યા હતા હતા. દેવરના માહાદેવ નામે વેપારીએ, એ રત્ન શેખરને આચાર્યપદ મળ્યુ ત્યારે એછવ કર્યાં હતા.
(૬) ગુણાદય નદી સુરિને જ્યારે આચાર્યપદ મળ્યુ ત્યારે લક્ષ નામે સધતિએ એછવ કર્યાં હતા.
(૭) લક્ષ્મી સાગર સૂરિએ કર્ણ દુર્ગના રાનની સભામાં અન્ય મતનું ખંડન કર્યું હતું. વળી એ સૃશ્મિ, સામદાસ રાજાના માનકરી સુષ્ઠુ શેઠની ભરાવેલી પીતળની પ્રતિમાઓની પ્રતિષ્ટા કરી હતી; અને એ જષ્ણુને વાચક પદીએ આપેલી તે અવસરે દક્ષિણમાં ચલાટપલ્લી નગરના માહાદેવ શું એછત્ર કર્યો હતેા. વળી એ રિએ વૈશાદાર શ્રાવકાના ખેતેર જિનાલયામાં તેટલીજ ચાવીશીના ખીમાની પ્રતિષ્ટા કરી હતી અને શુભ રત્ન વાયકને તેમણે મ્યુરિપદવી આપી હતી. તે વખતે લાખ દ્રવ્યને ખરચ યે હતે.
(૮) માળવાના રાજાના માનકરી દો. ત્રણ લાખ દ્રવ્ય ખરી! આ ચા પદના આછવ કર્યો હતા.
(૯) સામદેવ સૂરિની તારીક કવી શ્રેણી કરે છે. મેવાડને કુંભકર્ણ રાજા સામદેવ સૂરિની કાવ્યકળાથી હર્ષ પામ્યા હતા. જુનાગઢને મંડલીક રાજા એ સુરીની સમસ્યા પુરવાની કળાથી ચકિત થયા હતા. ચાંપાનેરના રાન્ન જયસિદ્ધ આ સરીની દેશના કળાથી રજીત થયા હતા.