________________
કરી તે ને અજાણું રાખી અથવા યા ઘણું ભણાવી તેની આખી જીંદગી રદ કરી નાખે છે. આ કારણથીજ હિંદની બીજી પ્રજાની સાથે જેની હલકી સ્થિતિ આવેલી છે, હિંદમાં “પુરા ” નહી પણ “મરદાલે ” બન્યા છે. “અરવી” નહિ પણ “રાંકડાઓ” દેખાય છે. આ સંબંધમાં ખેદમાં સમય પસાર કરવા કરતાં કયા ધોરણે કામ કરવાથી આપણી નહોજલાલી થાય તે બાબત ઉપર વિચાર ચલાવીશું.
કહેતાં આનંદ થાય છે કે આ અભિલાષા સવાશે નહિ પણ લિંક અંશે પૂરી પાડવાને “ શ્રી બાગએ નામની સંસ્થાઓ કાન્ફરન્સથી થયેલી જાતિના ફળરૂપે સ્થપાવા માંડી છે, શ્રીમંતોની ઉદારતાએ તેએને ટકાવી છે, પણ કહેવું જોઈએ કે હજુ ૨૪ કલાકની નિદ્રામાંથી એ કલાકનીજ નિદાને તેઓએ ત્યાગ કર્યો છે.
માજશેખ અને સ્વાથી ખાલી વાહવાહની પછવાડ જે ધ્યાન અપા. ય છે, તેના પ્રમાણમાં આવાં ઉમદા કાર્યોતરફ મદદ આપવાનું વલણ બલકે નહિ જેવું છે, સેંકડ દશ ટકા પણ જણાતું નથી.
સામાન્ય અને સર્વ ઊપયોગી શિક્ષણની સર્વને માટે જરૂર છે.
જરૂરની બાબત તરફ દરેકની સ્વાભાવિક પ્રીતિ હોય છે, વગર જફરની ઘણી બાબતોને બન્ને વિદ્યાર્થીને શિર મુકવામાં આવે છે ત્યારે જારના શિક્ષણને નહિ જેવો ભાવ શિખવાય છે. આ વિષયની ચર્ચા કરવાનું કામ કેળવાયેલા અનુભવીઓને આપી, હું એટલું જ જણાવીશ કે આવા પ્રકારને સુધારો બાકિંગ જેવી સંસ્થાએથી થઈ શકે. પણ તેને માટે શ્રીમંતોએ અને વિદ્વાનોએ ધન, મન અને તનથી મદદ કરવી ઘટ છે
આ બધી બાબતોમાં આપણે શું કરવાનું છે. ઉભી થયેલી માએિ કવા કપમાં ચલાવવી તે સંબંધી વિદ્વાને અથવા પુના કોન્ફરન્સ તરફથી સ્થ પાયેલું એજયુકેશનલ બેડ પોતાના અભિપ્રાય જણાવશે. પ્રાચીન કાળમાં વિદ્યાગુરૂઓને પાં ગરીબને પુત્ર છે કે શ્રીમાન પુત્ર , રાજકુમાર હે કે રંક પુત્રજ હા, અથવા ગમે તેવી સ્થિતિવાળો હોય તો પણ તે સર્વે સાથ ભણતા. આનું સારું પરિણુમ એ આવતું કે હાલની માફક શ્રીમંત વર્ગ પિતાની લક્ષ્મીથી કલાઈ જઈ વિદ્વાને વર્ગથી અતર રહેતો ન હતો. રાજકુમાર પણ સમદષ્ટિવાન અને પ્રતાપ્રેમી થતા અને તે સાથે પ્રજાના ગુણ દેવ બરાબર રીતે તેમને જાણવામાં આવતા, રાજાઓ શનિ રાખી શકતા