Book Title: Buddhiprabha 1909 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ ૧પ બીજા તરફ દિલસા રાખીએ છીએ, અથવા પ્રેમ ધરાવીએ છીએ, એ વિ. ચારને લીધે, ઘણું પુરૂષા જેઓ અંદગીથી કંટાળી ગયા હોય, એ નિરાશ થયા હોય, અથવા ગુંચવણમાં કે શંકામાં બી ગયા હોય, તેમને ઉત્તેજન મળશે, અને તમારી મદદ માગતા આવશે. આ અંદગી નભાવવાના, હાલના સમયમાં ગુજરાન મેળવવાના આ દારૂણ યુદ્ધમાં ઘણું બહેશ મનુબે પણ નિષ્ફળ નિવડે છે, અને નાસીપાસ બને છે. તેવામાંના એકને પણ ઉત્તજનને એક શબ્દ કહી તેની નિરાશાની સ્થિતિમાંથી બહાર લાવી શકીએ, અને તે શબ્દને લીધે ફરીથી તે એકવાર પ્રયત્ન કરવાને દોરવાય તો આ ઉત્તેજનાને શબ્દ એ પણ એક પ્રકારની મદદ છે. (ચાલુ) એક કાર્ય અને અનેક લાભ. ( લેખક. મધુકર ). શાનદાન જેવું ઉત્તમ દાન બીજું એક પણું નથી, એતો ચોકસ રીતે સિદ્ધ થઈ ચૂક્યું છે. અન્નદાનથી પ્રાણીને ક્ષણિક સંત થાય છે, પણું જ્ઞાનદાનથી તે આ જીદગી સુધરે છે, એટલું જ નહિ. પણ પરભવ પણ સુધરી જાય છે. અનંત ભવ રખડવાનું બંધ થઈ જાય છે. “ જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કમને નાશ” એ વાક્યજ જ્ઞાનનું મહત્વ બતાવવાને પુરતું છે. હાલતે હું મારા ધારેલ સ્થાને જવા ઉચિત ધારું છું આ ધારેલ સ્થાન તે કર્યું ! તેને ઉત્તર આ લેખ વાંચતાં વાંચતાં મળી જશે. અન્નદાનથી જીવિત રહે, જ્ઞાનદાનથી જ્ઞાની થવાય અને ભવ સુધરે અને ખરે અભયદાન આ'યું ગણાય; આ સવે લાભ જમાનાને અનુકુળ રીતે અપાય એવી એક લેજના વિષે હું બોલવા માગું છું, અને તેજ ધારેલ સ્થાન છે. હું ઇચ્છું છું કે આ જેન કેમ તેની પૂર્વ સંમૃદ્ધિ મેળવવા થોડા સમયમાં ભાગ્ય શાળી થાય, અનેક ખટ પટોમાં, સંસારની ધમાલમાં અને હાડમારીમાં ગૃહસ્થા પિતાના પુત્રને જોઈએ તેવા પ્રકારની કેલવણી આપી શકતા નથી. અને પુત્ર સલ પિતાઓ પ્રમનું સ્થાન કે સમય ન વિચારતાં “ મારો પુત્ર, મારે પુત્ર એમ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36