Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 811
________________ સ્વ. શાંતિલાલ જે. શાહ સ્વ. કંચનબેન શાંતિલાલ શાહ મલિરાજ જયદર્શન વિ. મ.સા.ના સાંસારિક પિતાશ્રી-માતુશ્રી તથા સાધ્વી ભવ્યગુણાશ્રીજી મ.સા.ના સાંસારિક સસરા-સાસુ સ્વર્ગતિથિઃ વિ.સં. ૨૦૫૮ અષાઢ વદ દસમ તા. ૪-૮-૨૦૦૨ રવિવાર, બેંગ્લોર ઉમ્ર વર્ષ-૭૩ સ્વર્ગતિથિ : વિ. સં. ૨૦૩૯ બેંગ્લોર તારીખ ૨૭-૧૨-૧૯૮૩ બુધવાર ઉમ્ર વર્ષ પ૧ ભાવાંજલિભરી શ્રદ્ધાંજલિ માતાપિતાના ઉપકારોને પરમાત્મા પણ ભૂલતા નથી. ગુરુજનોના વિનય વિના જીવન પુષ્પો ખીલતા નથી. દુઃખ સહેવું પણ સુખ વહેંચવું એજ જેનું કામ છે. નામકરણની વિધિ વિના પણ, “માતા” તેનું નામ છે. સુસંસ્કારોની ભરતી લાવે, તે તારક તત્ત્વ પિતા છે. માતાપિતાના ઋણાનુંબંધ, જીવનની એક કવિતા છે. દેવલોકના ઓ દેવતાઓ ! અમને પણ સુખ આપજો. ધર્મમાર્ગના વિદનો હટાવી, દુષ્ટ તત્ત્વોને નાથજો. જીવન ધારામાં જાણે-અજાણ્ય, દુભાવ્યા દિલ જો આપના. મિચ્છામિ દુક્કડમને ભાવાંજલિથી, તોડવા છે ક પાપના. હે માતા, હે પિતા ! આપશ્રીના ગુણોરૂપી વિકસીત પુષ્પોની સુગંધી અમને મળજો. આપતા સંસ્કારસિંચનથી વવાયેલા ગુણબી અમને ફળો. આપશ્રીનો આદરણીય આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ-સમાધિ-સુખ અને સર્વમુખી પ્રગતિ પામો તેવી શુભ અભ્યર્થના શાસતદેવને કરતાં. *લી. અમિતભાઈ તથા અંજુબેન શાહ-બેંગ્લોર લી. દીનાબેન પંકજભાઈ ભણસાલી-હૈદ્રાબાદ. Jain Education Intemational For Private & Personal Use Only Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844