Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1
________________ ૬ ૨ીલી પાલિબાની aud zkradiyal Horadi laskis acid Raya Cauadi şid શmલીક - શાળાચાર - રાધાન્ય રિણી સિદ્ધહેમ વ્યાકરણની શોભાયાત્રા ગુજરાતના અણહિલપુર પાટણમાં મહારાજા સિદ્ધરાજના સમયમાં જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજની રચના દ્વારા શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામકરણ પામેલા ગ્રંથરત્નને હાથીની અંબાડી ઉપર પધરાવીને નીકળેલી શોભાયાત્રાનું મંગલ દર્શન, જયપાદ શાસનસમ્રાટ અનેક તીર્થોદ્ધારક તપાગચ્છાધિપતિ આ.ભ.શ્રીમદા વિજય નેમિસૂરીશ્વરજી મ. ના પટુ ધર શાસ્ત્રવિશારદ કવિરત્ન પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી - મ. ના પટ પર પરમ સૌમ્યમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય દેવસૂરીશ્વરજી મ. ની પુણ્યસ્મૃતિ નિમિત્તે વિદ્વાન પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ. તથા પ્રવચનકારા પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વર જી મ. ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી સુશ્રાવકોના સોજ ન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 844