Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ Jain Education International सत्यमेव जयते સુન્દર સિંહ ભંડારી રાજ્યપાલ રાજભવન ગાંધીનગર-૩૮૨ ૦૨૦ (ગુજરાત) સંદેશ શ્રી અરિહંત પ્રકાશન દ્વારા “બૃહદ ગુજરાત પ્રતિભા દર્શન” નામક ગ્રંથ પ્રગટ થનાર છે તે આનંદની વાત છે. ગુર્જરી પ્રતિભાઓનું વિવિધરંગી દર્શન, ગ્રંથરૂપે પ્રકટ કરવાથી ગુર્જર ગરિમા અને અસ્મિતા આવનાર પેઢીને સવિશેષ સવિસ્મય જીવન દિશાનો લાભ આપશે. આ ગ્રંથ ગુજરાતના ઇતિહાસ, ધર્મ, સાહિત્યકલા, સમાજ ઘડતર અને મહાજનની પ્રતિભાઓનો તેજલીસોટો બની રહે તેવી આશા સહ “બૃહદ ગુજરાત પ્રતિભા દર્શન”ની સફળતા અર્થે હું હાર્દિક શુભ-. કામનાઓ પાઠવું છું. For Private & Personal Use Only सुभरीट ग्रेजरी R સુન્દર સિંહ ભંડારી www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 844