Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ | શ્રી સ્વામિનારાયણ વિનય . HIS DIVINE HOLINESS PRAMUKH SWAMI MAHARAJ (SWAMI NARAYANSWARUPDAS) ધૂલિયા (મહારાષ્ટ્ર) તા. ૧૪-૨-૨૦૦૩ સંદેશ પ્રતિ. પરમ ભગવદીય શ્રી નંદલાલભાઈ, સ્નેહપૂર્વક જય શ્રી સ્વામીનારાયણ. વિ. આપનો પત્ર મળ્યો, વિગત જાણી આનંદ થયો. ગુજરાતના મહાન વ્યક્તિત્વો ઉપર આપે સમૃદ્ધ પરિચયકોશ ખૂબ જહેમત લઈને તૈયાર કર્યો છે - એ ગુજરાતનું એક ગૌરવપદ સોપાન બની રહેશે. આ ગ્રંથ આપણાં ગુજરાતની નવી પેઢીમાં પ્રેરણા અને અસ્મિતાનું સિંચન કરી તેમનું ઘડતર કરવામાં અમૂલ્ય પ્રદાન આપશે. ભગવાન સ્વામીનારાયણે આ જ સંદેશ આપ્યો છે. તેનું જે ગાન અને પાન કરે છે તે પણ મહાન થાય છે. આપે આવી મહાન સેવા કરી છે તે બદલ હૃદયપૂર્વક અભિનંદન આશીર્વાદ સહ. Lorentararker (ા નામ સ્વરૂપ ન - મુખ સ્થાને ( 4 ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 844