Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ બાપુ મોરારિદાસ હરિયાણી || રામ || “બૃહદ ગુજરાત પ્રતિભા દર્શન” ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે જાણીને પ્રસન્નતા થઈ. સમાજમાં બીજાને પ્રભાવિત કરવા સહેલા છે. પરંતુ સૌને પ્રકાશિત કરવા એ કઠીન કાર્ય છે. સદ્ભાગ્યે આપણાં ગુજરાતની વિવિધક્ષેત્રની વિભૂતિઓએ પ્રભાવિત કરવાને બદલે સોને પ્રકાશિત કરવાનું પ્રભુ કાર્ય કર્યું છે એ આપણા માટે ગૌરવનો વિષય છે. આવી વિશેષ વ્યક્તિઓનો પરિચય અને પહેચાન સૌને વિશેષરૂપે મળે એ માટેનું આપનું આ શુભ કાર્ય અભિનંદનને પાત્ર છે. મારી પ્રભુ પ્રાર્થના અને શુભકામના. રામ સ્મરણ સાથે ચિત્રકૂટધામ તલગાજરડા (તાલુકો મહુવા, જિ. ભાવનગર) Jain Education International મોરારિદાસ હરિયાણી તા. ૨૮-૨-૨૦૦૩ SWAMI SACHCHIDANAND DATE 14-2-2003 ભાઈશ્રી નંદલાલજી શ્રી અરિહંત પ્રકાશન ૨૨૩૭-બી-૧ ‘પદ્માલય’” હીલ ડ્રાઈવ સરકીટહાઉસ પાસે, પોર્ટ કોલોની પાછળ વાઘાવાડી રોડ, ભાવનગર-૩૬૪૦૦૨ સપ્રેમ હરિસ્મરણ આપનો પત્ર મળ્યો. શ્રી અરિહંત પ્રકાશન દ્વારા ગુજરાતની વિશિષ્ટ પ્રતિભાઓનો પરિચયકોશ પ્રગટ થઈ રહ્યો છે તે જાણીને ખૂબ આનંદ થયો. ખરેખર લોકોને વિશિષ્ટ પ્રતિભાઓની સામાન્ય જાણકારી આપવી જરૂરી છે. તે માટે પ્રકાશનને ખૂબ ખૂબ ધન્યવાદ. – સચ્ચિદાનંદ For Private & Personal Use Only BHAKTINIKETAN ASHRAM P. B. NO 19, PETLAD-388450 (GUJ) INDIA PHONE (02697) 22480 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 844