Book Title: Bhavna Sudhare Bhavobhav Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ ભાવતા સુધારે ભવોભવ (સાર, તમામ શાસ્ત્રોતો) (નવ કલમો) ભાવના સુધારે ભવોભવ ૧. હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી ચાવાદ વાણી, ચાવાદ વતન અને ચાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન ! મને કોઈપણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈપણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્વાવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ૩. હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી, ઉપદેશક, સાધુ-સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. ૪. હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા પ્રત્યે | કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૫. હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ, ઋજુ ભાષા બોલવાની શક્તિ આપો. હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિત્માત્ર એનાથી તૂટે અંતરાયો તમામ ! હું એક ચોપડી વાંચવા આપું છું. મોટી ચોપડીઓ વાંચવા નથી આપતો. એક નાની જ તમારા માટે. જરાક જ બોલજો, જરાક અમથું જ. પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : એકવાર આ વાંચી જાવ ને ! બધું વાંચી જાવ. આ દવા આપું છું, તે વાંચવાની દવા છે. આ નવ કલમો છે તે વાંચવાની જ છે, આ કરવાની દવા નથી. બાકી તમે જે કરો છો એ બરાબર છે. પણ આ તો ભાવના ભાવવાની દવા છે એટલે આ આપીએ છીએ તે વાંચ્યા કરજો. એનાથી તમામ પ્રકારનાં અંતરાય તૂટી જાય. એટલે એક-બે મિનિટ પહેલાં વાંચી જાવ આ નવ કલમો. પ્રશ્નકર્તા : નવ કલમો...Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25