________________
ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિલ્પ સ્થાપત્ય
ચિત્ર પ્લેટ ૧ ચિત્ર. ૧ હરચિહ્નો અને આયુ, આકૃતિ ૧ માળ, આકૃતિ ૨ કાળ, આકૃતિ ૩ શંખ, આકૃતિ ૪, ૧ કમળનું ફૂલ, આકૃનિ ૬ ડમરુ, આકૃતિ છે વજુ, આકૃતિ ૮ ખ (તલવાર), આકૃતિ ૯ પાશ, આકૃતિ ૧૦ ભાલે, આકૃતિ ૧૧,૧૨ કમળનું ફૂલ, આકૃતિ ૧૩ આલ્બી (આંબાની લૂમ), આકૃતિ ૧૪ હાથી, આકૃતિ ૧પ તાલ, આકૃતિ ૧૬ કમડળ, આકૃતિ ૧૭ છત્ર, આકૃતિ ૧૮ પુરત, આકૃતિ ૧૯ શંખ, આકૃતિ ૨૦ ધટ, આકૃતિ ૨૧ પાશ, આકૃતિ ૨૨ વીણા, આકૃતિ ૨૩ બાળક, આકૃતિ ૨૪ આમ્રવૃબા, આકૃતિ ૨૫ ભાલો, આકૃતિ ૨૬ બાણુ, આકૃતિ ૨૭ જામ, આકૃતિ ૨૮ ધનુષ, આકૃતિ ૨૯ ત્રિાલ, આકૃતિ ૩૦ બાળક, આકૃતિ ૩૧ કમળ, આકૃતિ ૩૨ કુંભ.
આ આયુધ તાડપત્રની હસ્તપ્રતોના ચિત્રો તથા જૈન દેવદેવીઓની મૂર્તિઓ પરથી નકલ કરીને અભ્યાસીઓની નણ માટે અત્રે રજૂ કરેલાં છે.
ચિત્ર પ્લેટ ૨ ચિત્ર ૨, ૩, ૪ જુદીજુદી જાતને આયાગટોની તકતી. આ તકતીઓ મથુરાના કંકાલીટીલાનાં બાદ ફામમાંથી મળી આવી હતી અને ઇસવીસનની બીન સકાના જૈન ગૃહસ્થ તેની પૂજા કરતા હતા. આ ત્રણે ચિત્રોનાં વર્ણન માટે Archaeological Survey of India Volume XX Plate VII, IX તથા VIીનું વર્ણન જુઓ. ચિત્ર ૫ ચરણપાદુકા. આ પાદુકા પણ કંકાલીટીલામાંથી મળી આપી હતી. બીજા સૈકામાં રિનો ચરણપાદુકાઓની પૂજા કરતા હાવા આ મહત્વનો પુરાવો છે.
ચિત્ર પ્લેટ ૩ ચિત્ર ૬ શ્રી પાર્શ્વનાથજીઃ મન વગર આ ખંડિત મૂર્તિની વાસ્તવિક ઓળખાણું વિસ્તૃત વિવેચન સંત ‘ભારતીય વિદ્યા ત્રિમાસિકના પ્રથમ વર્ષ બીજા અંકમાં “ગુજરાતની પ્રાચીનતમ જિનમૃઓ' નામનાં લેખમાં પૃ. ૧૯થી ૧૯૪ માં હું આપી ગયો છું. ચિત્ર ૭ શ્રી ઋષભદેવજી : આ મૂર્તિ આળખાણ પણ છે ઉપરોકત લેખમાં આપી ગયો છું.
આ બંને મૂર્તિઓ પણ મથુરાના કંકાલીટીલાના ખોદકામમાંથી મળી આવી હતી અને સ્વ. વિન્સેન્ટ સ્મિથે પાનાના The Jain stupa and other antiquities of Mathura નામના પુસ્તકમાં આ બંને મૂર્તિઓ અનુક્રમે ચિત્ર ધેટ નંબર ૯૮ અને ૯૫ તરીકે શ્રી ભાય અને વર્ધમાનાના નામથી બાટી રીતે રજૂ કરી છે, જે હું ઉપરોક્ત લેખમાં બનાવી ગયા છે.
ચિત્ર પ્લેટ ૪ ચિત્ર ૮ શ્રી મહાવીરસ્વામી. આ મૂર્તિ ભગવાન મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુંડના કુંડેઘાટ પર્વત ઉપરના જિનમંદિરમાં આવેલી છે અને તેના ફોટોગ્રાફ અમદાવાદની યંગમેન્સ જૈન સોસાટીની ઍફસ તરફથી મને મળે છે. આ મૂર્તિ ભગવાન મહાવીરના સમયની અથવા તો એકાદ સિકા પછીની હશે એમ મારું માનવું છે. આ મૂર્તિનું શિપ આપણને તે વખતના શિલ્પાની શિલ્પકળાને આબેહૂબ ખ્યાલ આપે છે, ‘ચિત્ર ૯ શ્રી પાર્શ્વનાથજી : રાજગૃહીમાં ઉદયગિરિ પહાડ ઉપરની ગુફામાંની આ મૂર્તિને ફોટોગ્રાફ
"Aho Shrutgyanam