Book Title: Bharatna Jain Tirtho
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 188
________________ ભારતનાં જૈન તીર્થો ચિત્ર પ્લેટ ૧૦૫ ચિત્ર ૨૦૦ શાંતિનાથના દેરાસરનું પાર્શ્વદર્શન–ગિરનાર. મેરકવશીની ટ્રકમાં જમણી બાજુની ભમતીમાં આ દેરાસર આવેલું છે, ચિત્ર ર૧ શ્રી વસ્તુપાલના દેરાસરનો મંડોવર-ગિરનાર. ચિત્ર પ્લેટ ૧૦૬ ચિત્ર ર૦૨ શ્રી વસ્તુપાલ દેરાસર છત-ગિરનાર, ચિત્ર ૨૦૩ શ્રી શાંતિનાથજીના દેરાસરની છત-ગિરનાર. ઉપરોક્ત ચિત્ર ૨૦૦વાળા દેરાસરની આ છત છે. ચિત્ર પ્લેટ ૧૦૭ ચિત્ર ૨૦૪ વસ્તુપાલની ટ્રકને પશ્ચિમ ભાગઃ ગિરનાર ચિત્ર ૨૫ પાંચ પાંડવની દેરીનું પુદનઃ શત્રુજ્ય. ચિત્ર પ્લેટ ૧૦૮ ચિત્ર ૨૦૬ શ્રી સંપ્રતિ મહારાજની ટૂંકઃ ગિરનાર. ચિત્ર ૨૦ શ્રી સંપ્રતિની ટ્રકની જાળાઓનું શિલ્પ ગિરનાર. ચિત્ર પલેટ ૧૦૯ ચિત્ર ૨૦૮ સંપ્રતિની ટ્રકની પશ્ચિમ બાજુનો દેખાવઃ ગિરનાર. ચિત્ર ૨૦૬, ૨૦૭ તથા ૨૦૮નાં સ્થાપત્ય ગુજરાતની તેરમા સૈકાની સ્થાપત્યકળાના નમૂના છે. ચિત્ર ૨૦૯ સહસાવનના રસ્તેથી મૂળ નાયકની ટ્રકન દેખાવ: ગિરનાર, ચિત્ર પ્લેટ ૧૧૦ ચિત્ર ર૧૦ શ્રી રનેમિની ટ્રકઃ મિરનાર, ચિત્ર ૨૨૧ શ્રી અંબિકાજીની ટ્રકઃ ગિરનાર. ચિત્ર પ્લેટ ૧૧૧ ચિત્ર ૨૧૨ શ્રી અંબિકાજીની ટ્રકમાંની એક છતઃ ગિરનાર ચિત્ર ર૨૩ કુમારપાલની ટ્રકમાંની એક છત: ગિરનાર. ચિત્ર પ્લેટ ૧૧૨ ચિત્ર ૨૧૪ શ્રી ગિરનારનાં જેન મંદિરનું સામુદાયિક દશ્ય. ચિત્ર ર૧૫ શ્રી ગિરનાર પર્વત પરનાં જૈન મંદિરો. ચિત્ર પ્લેટ ૧૧૩ ચિત્ર ર૧૬ શ્રી ગિરનારજીનાં જન મંદિરે. ચિત્ર ૨૧૭ શ્રી ગિરનાર પર્વત પરનાં જૈન દેરાસરો ગિરનાર. ચિત્ર પ્લેટ ૧૧૪ ચિત્ર ૨૧૮ શ્રી શત્રુંજય પર્વત અને પાલીતાણા શહેર. ચિત્ર ૧૯ લાકડાના દેરાસરની છતુ-પાલીતાણું ગુરુકુલ. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192