Book Title: Bharatna Jain Tirtho
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 190
________________ ભારતનાં જૈન તીર્થો ચિત્ર ૨૪ શેઠ હેમાભાઈની ટ્રક-શત્રુંજય : આ બંને દ્રો શત્રુંજયની નવ કે પિકીની છે. ચિત્ર પ્લેટ ૧૨૬ ચિત્ર ૨૪૧ મોતીશા શેઠની ક—શત્રુજય. ચિત્ર ૨૪૨ મેતીશાની ટૂકનું મુખ્ય દેરાસર-શત્રુંજય: અ ટૂંક રામપોળમાં પેસતાં જમણે હાથ તરફ પહેલવહેલી આવે છે. ચિત્ર પ્લેટ ૧૨૭ ચિત્ર ૨૪૩ મૂળ નાયકની ટ્રકનો એક ભાગ-શત્રુજય. ચિત્ર ૨૪૪ મોદીની ટ્રકનું મુખ્ય દેરાસર-શત્રુંજય? આ દેરાસર પણ નવ ટૂંકો પૈકીની એક ટ્રેકનું મુખ્ય દેરાસર છે. ચિત્ર પ્લેટ ૧૨૮ ચિત્ર ૨૪૫ શત્રુંજય પર્વત પરનાં જૈન મંદિરે. શિવ ૨૪૬ મેદીની ટ્રકની એક શિલ્પાકૃતિ. ચિત્ર પ્લેટ ૧૨૯ ચિત્ર ૨૪૭ મોદીની ટ્રકને જમણી બાજુને ગેખ-શત્રુજય. ચિત્ર ૨૪૮ મોદીની ટ્રકનો ડાબી બાજુનો ગેખ-શત્રુજયઃ શત્રુંજય પર્વત પર આવા સુંદર સ્થાપત્યકામો બહુ જ ઓછાં છે, ચિત્ર પ્લેટ ૧૩૦ ચિત્ર ૨૪૯ શ્રી વિમલવસહીની ટ્રકને અંદરને ભાગ–શત્રુંજય. ચિત્ર ર૫૦ શેત્રુંજી નદીનો એક દેખાવ-શત્રુજય. ચિત્ર પલેટ ૧૩૧ ચિત્ર ૨૫૧ શ્રી નેમિનાથની ચોરીની છત–શત્રુંજયઃ આ છત પણ વિમલવસહીની ટૂકની અંદરના ભાગમાં નેમિનાથની ચેરી નામની જગ્યા છે ત્યાં આવેલ છે. શિપીએ આ તમાં ને મનાથ ભગવાનનાં પાંચે કલ્યાણકે રજૂ કરેલાં છે. ચિત્ર ઉ૫ર શ્રી કુમારપાલની ટ્રકનો બહાર દેખાવ-શત્રુંજય: શત્રુંજય પરનાં મુખ્યકાલીન સ્થાપત્યકામ પછીનાં આ સ્થાપત્યકામે છે. ચિત્ર પ્લેટ ૧૩૨ ચિત્ર ર૫૩ શ્રી ઘેટીની માગને બહાર ભાગ-શત્રુંજયઃ તાજેતરમાં શેઠ આણંદજી કલ્યાણજીપેઢીએ આ દેરી સંદર રીતે જીર્ણોદ્ધાર કરાવેલો છે. ચિત્રમાં પ્રભુસ્તુતિ કરતી બધી વ્યક્તિએ આ પુરતકના સંપાદકના કુટુંબ પિકીની છે. ચિત્ર ૨૫૪ શ્રી ચાંદીને રથ-શત્રુંજયઃ જેનોના આ રથને જલયાત્રાના વરઘોડામાં તથા જન તીર્થંકરોના કલ્યાણક મહેસવના વરઘોડામાં ખાસ ઉોગ કરવામાં આવે છે. ચિત્ર પલેટ ૧૩૩ ચિત્ર ૨૫૫ મુખ્ય દેરાસરની ડાબી બાજુનું સ્થાપત્ય, શત્રજય પર આવેલા મૂળનાયકના દેરાસરની ડાબી બાજુ આવેલા દેરાસરની ભીંતમાં આવેલ બ્રહ્મા તથા હાથમાં ધનુષ્યબાણું પકડીને ઊભી રહેલી શિકારી સ્ત્રીની આ આકૃતિ ઘણી જ ભાવવાહી છે. આવી જ જાતની શિકારી સ્ત્રીની "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192