Book Title: Bharatna Jain Tirtho
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 192
________________ 28 ભારતનાં જૈન તીર્થો ચિત્ર 218 શ્રી તાલધ્વજગિરિનું મુખ્ય દેરાસર-તળાજા તાલધ્વજગિરિના મુખ્ય દેરાસરનું આ દશ્ય ઉપરની ટૂક પરથી લીધેલું છે. ચિત્ર પ્લેટ 140 * ચિત્ર 29 શ્રી તાલધ્વજગિરિની ઉપરની ટ્રકનું દેરાસર-તળાજા: શ્રી તાલધ્વજગિરિના આ દેવ સરો પણ તપગચ્છાચાર્ય શ્રી વિજયનેમિસૂરિજીને ઉપદેશથી બંધાએલાં છે. આ તીર્થને વહીવટ તળાજા ગામના નાની કમિટી કરે છે. ચિત્ર 270 શ્રી પાર્શ્વનાથજી: ભાવનગર શહેરની મધ્યમાં આવેલા શ્રી ગોડીજી પાર્શ્વનાથના દેરાસરમાંની સુંદર મૂતિઓનું ચિત્રદર્શન અત્રે રજૂ કરેલું છે, ચિત્ર ર૭૧ દાદાસાહેબનું દેરાસરઃ ભાવનગરનું દાદાસાહેબનું આ દેરાસર ભાવનગરનાં જૈન દેરાસર પિકી સૌથી વિશાલ અને સુશોભિત છે. ચિત્ર પ્લેટ 141 ચિત્ર ર૭૨ ચેરીવાલા દેરાસરનો આગળનો દેખાવ-જામનગર. ચિત્ર ર૭૩ ચોરીવાલા દેરાસરના પાછળનો દેખાવ-જામનગરઃ આ દેરાસર સત્તરમા સૈકામાં બંધાવવામાં આવેલ છે. આ જિનાલયની કળાયુક્ત બાંધણી અને વિશાળતાની પ્રશંસા ઘણા પરદેશી વિદ્દાનાએ તથા ભારતીય શિલ્પપ્રેમીઓએ કરેલી છે. આ દેરાસર તથા જામનગરનાં બીજાં દેરાસરાના ઇતિહાસ માટે “જેન’ પ્ય મહોત્સવ અંકમાં ‘જેનદષ્ટિએ જામનગર'નામને લેખ જોવા વાચકોને ભલામણ છે. ચિત્ર પ્લેટ 142 ચિત્ર 278-526 ખભાતની જુમાભજિદમાંના જેન શિપ-ખંભાત: આ ત્રણ ચિત્રો અને આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી તરફથી પ્રસિદ્ધિ અર્થે આવેલાં છે. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 190 191 192