Book Title: Bharatna Jain Tirtho
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 184
________________ ૨૦ ભારતનાં જૈન તીર્થો સ્વર્ગસ્થ રાવબહાદુર બદ્રીદાસજી બાબુએ બંધાવેલું આ કાચનું જિનમંદિર જગવિખ્યાત છે, તેઓશ્રીએ લાખો રૂપિયાના ખર્ચે આ આલિશાન ભવ્ય જિનમંદિર બંધાવેલું છે. કલકત્તાની મુલાકાતે આવનાર દરેક પરદેશી મુસાફર આ સુંદર મંદિરની મુલાકાત લઈને આશ્ચર્યમુગ્ધ થાય છે. ચિત્ર ૧૪૬ જૈન શ્વેતાંબર દેરાસર. ગુણીયાજીઃ પઢના નજીક આવેલ આ સ્થળમાં જેનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને જ થે હતા. ચિત્ર પ્લેટ ૭૬ ચિત્ર ૧૪૭ શ્રી જલમંદિરનું સુંદર દૃશ્ય–પાવાપુરીઃ ચિત્ર ૧૪૮ મુખ્ય પ્રવેશદ્વાર સહિતનું જલમંદિરનું દશ્યક જગતભરમાં અહિંસા ધર્મને ઉપદેશ આપનાર અંતિમ તીર્થંકર મહાવીરસ્વામી આ જલમંદિરની જગ્યાએ જ નિર્વાણ પામ્યા હતા– સર્વે કર્મોથી મુક્ત થયા હતા. જલમંદિરની ચારે બાજુ નિર્મળ જલથી ભરેલું સુંદર રમણીય સરોવર છે અને વચ્ચે જવા માટે જેનોએ બંધાવેલો સુંદર પાક પૂલ છે. ચિત્ર પ્લેટ ૭૭ ચિત્ર ૧૪૯ સીતાનાળાને દેખાવ-સમેતશિખરઃ જૈનેને ૨૪ તીર્થંકર પૈકીના ૨૦ તીર્થકરો આ પર્વત ઉપર નિર્વાણ પામ્યા છે. આ પર્વત પર ચઢતાં ત્રણ માઈલ પર આ સીવાનાર્થે આવે છે. ચિત્ર ૧૫૦ સમેતશિખર પર્વતનું એક કુદરતી દૃશ્યઃ આ ચિત્રમાં સમેતશિખર પર્વતની ગીચ ઝાડી દેખાય છે તથા વચમાં યાત્રાળુઓ યાત્રાએ જતાં દેખાય છે. ચિત્ર પ્લેટ ૭૮ ચિત્ર ૧૫૧ સમેતશિખર પર્વતની ટોચ પરનું રમ્ય દસ્ય. ચિત્ર ૧૫ર મુખ્ય મંદિર (જલમંદિર) સમેતશિખરઃ આ પર્વત પર જેનેના વીસ તીર્થકરે નિર્વાણ પામેલા હોવાથી, તેઓ જે જે જગાએ નિર્વાણ પામ્યા છે, તે તે સ્થળે તેની રાણિપાદુકા સ્થાપેલી છે અને આ જલમંદિરમાં જ માત્ર જિનમૂર્તિઓ સ્થાપના કરેલી છે. ચિત્ર પ્લેટ ૭૯ ચિત્ર ૧૫૩ શ્રી પાર્શ્વનાથ ભગવાનની નિર્વાણભૂમિ: સમેતશિખર પર્વત પર આ ઉચામાં ઊંચી ટેકરી છે અને તેના ઉપર જેને | વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ નિર્વાણુ પામેલા છે. આ દેરાસર માઇલો દૂરથી દેખાય છે, ચિત્ર ૧૫ જૈન દેરાસરો સહિતનું રમ્ય દશ્ય-અચલગઢ: જગપ્રસિદ્ધ દેલવાડા (આબુ)ને જિનમંદિરથી થોડા માઈલના અંતરે જ આ અચલગઢનાં જિનમંદિરે આવેલાં છે. તેનું સામુદાયિક દૃશ્ય અત્રે રજૂ કરેલું છે. * ચિત્ર પ્લેટ ૮૦ ચિત્ર ૧૫૫ ધાતુનું પરિકર-પાટણ: વિઠઠર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહનું આ પરિકરનું તરકામ બહુ જ સુંદર અને કલાપૂર્ણ છે. તેની પાછળના ભાગમાં એક લેખ છે જે આ પ્રમાણે છે: ॥८॥ संत १६१६ वर्षे। शाके १४८२ प्रवर्तमाने चैत्र बदि १२ सोमे अोह श्रीपत्तने ढंढेरपाटके श्री श्रीमालझातीय दोसीनाका भा० कसू (पू.) राइ पुत्र दो पनापुत्री संपू टयकायुतेमा दोसी नाकाख्ये न स्वश्रेयोर्थ श्रीपाप्रमनाथ बिबकारित । श्री पूर्णिमापक्षेप्रधानशाखाया भ० श्रीभुवनप्रभसूरि तत्पभ. श्रीकमलप्रभसूरि । तत्पढे श्रीपुण्णभसूरि तत्पढ़े भ० श्रीविद्या प्रभसूरिभि । प्रतिष्टित । पुज्यमानं चिरंनंदतु ।। शुभंभवतु कारकपूजकयोः मंगलभलतु ।। "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192