________________
જૈન ચિત્રકામ તાડપત્રીય તેમજ કેટલાંક કાગળનાં પુરતો ઉપરાંત જૈન આગમ, તેના ભાષ્ય અને ચૂર્ણિમાં ગ્રંથકર્તાઓએ એકસરખા પાઠે, ગાથાક, પ્રાયશ્ચિત્ત, ભાંગા વગેરેનો નિર્દેશ કરવા માટે પણ કર્યો છે. આ બે પ્રકારના અંકો પૈકી અક્ષરાત્મક અંકની ઉત્પત્તિ ક્યારે અને શાને આધારે થઈ તેમજ એની ઉત્પત્તિનું વાસ્તવિક બીજ શું છે એને લગતી વિદ્વાનોની વિધવિધ માન્યતાઓ અને કલ્પનાઓ તેમજ પ્રાચીન શિલાલેખ, ગ્રંથ વગેરેમાં આવતી એ અંકની અનેકવિધ આકૃતિઓને જોવા-જાણવા ઇચ્છનારે ભારતીય ટવીન ત્રિષિમા પુસ્તક પૃ. ૧૦૩ થી ૧૩૦ સુધી જ હું જોઈએ. અમે એનું પુનરાવર્તન કરી નિરર્થક લેખનું કલેવર મોટું કરવા નથી ઈચ્છતા. અમારો સંકલ્પ માત્ર, જૈન સંસ્કૃતિએ ગ્રંથલેખન વગેરેમાં કઈ કઈ જાતના અંકને ક્યાં અને કેવી રીતે ઉપયોગ કર્યો છે એ તેમજ એ અંને અંગે જે વધારાની હકીકત અમારા જાણવામાં આવી છે એ દર્શાવવાનો છે.
જૈન પ્રજાએ લખાવેલા દરેક તાડપત્રીય પુસ્તકમાં પાનાને સંખ્યાંક જણાવવા માટે તેની જમણી બાજુએ અક્ષરાત્મક અંકે અને ડાબી બાજુએ અંકાત્મક અંક લખેલા હોય છે. જૈન છેદ આગમો અને તેની ચૂણિમાં એકસરખા પાઠો,૭૪ પ્રાયશ્ચિત્ત,૭પ ભાંગાણ આદિને નિર્દેશ અક્ષરાત્મક અંકોથી કરવામાં આવ્યો છે. નીતભૂપૂત્ર ઉપરના આચાર્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ભાષ્યમાં જ્યાં મૂળ ગાથાનું ભાષ્ય સમાપ્ત થાય છે ત્યાં મૂળસૂત્રને ગાથાંક અક્ષરાત્મક અંકેથી દર્શાવેલો છે. આ બધે ય સ્થળે નીચે પ્રમાણેના ભિન્નભિન્ન અક્ષરાંકને ઉપયોગ કરવામાં આવ્યો છેઃ
૭૪ “વ અસઈ વા જ પઢમાણ વોરિણી રિદિ' ઇત્યાદિ.
बृहत्कल्पसूत्रसटीक उ. २ मुद्रित विभाग ४ पत्र ९३३ गा. ३३२० नी टीकामां. ઉપરના સૂત્રપાઠમાં અસM વા કન્ન છે ત્યાં જ એ ચાર સંખ્યાને દર્શક અક્ષરાંક હોઈ કસ વા વા યા રહ્યા વા સારૂ* વા એમ સૂવપાઠ ઉચ્ચારવાને છે. ७५ (क) 'जति दोनि थेरीओ निग्गच्छंति मिक्खस्स का, तरुणी थेरी य जति का, दो तरुणीओ जति निग्गच्छति का, एगा थेरी जति निग्गच्छइ का, एकिआ तरुणी जति निग्गच्छइ का, तत्राप्याज्ञादयो दोषाः | ના ૨૦ ૮૭ |
बृहत्कल्पसटीक मुद्रितविभाग २ पत्र ६.१. (ख) 'उक्खिण्ण. गाथाद्वयम् । उक्खिन्नेसु थिरेसु भिक्ख टाति ना, अथिरेषु १०। विक्खिण्णेसु थिरेसु १०, अथिरेसु १०ना । वितिकिण्णेसु थिरेसु १०मा, अथिरेसु था विप्पतिण्णेसु थिरेसु थ, अथिरेसु થના !”
बृहत्कल्पसटीक मुद्रित विभाग ४ पत्र ९२८ टिप्पणी ३. ७६ 'अत्तणा दिवा पंथेण अदिदो १, अत्तणा दिवा पंथेण दिट्रो २, अत्तणा दिवा उप्पथेण अदिट्रो ३, अत्तणा दिवा उप्पंथेण दिट्रो ट्र, अत्तणा राओ पंथेण अदिट्रो ल, अत्तणा राओ पंथेण दिट्रो फ्रा, अत्तणा राओ उप्पथेण अदिट्रो प्रा, अत्तणा राओ उप्पंथेण दिट्रो हा।'
बृहत्कल्पसटीक मुद्रित विभाग ३ पत्र ७८१ टिप्प० ९.