Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 107
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પ્રલોભન આપવામાં આવતું અર્થાત પુસ્તકના અંતમાં તેના તેના નામની પ્રશસ્તિ વગેરે લખવામાં આવતાં. આ રીતે જ્ઞાનભંડારોની સ્થાપના તેમજ અભિવૃદ્ધિ કરવા તરફ સૌને વિવિધ રીતે દેરવામાં આવતા. આ સિવાય જ્ઞાનવૃદ્ધિ નિમિતે ઉજમણું, સાનપૂજા આદિ જેવા અનેક મહોત્સવો અને પ્રસંગો યોજવામાં આવ્યા છે. એ બધાને પરિણામે અનેક જૈન રાજાઓ, મંત્રીઓ અને સંખ્યાબંધ ધનાઢય ગૃહસ્થોએ,–તપશ્ચર્યાના ઉદ્યાપન નિમિત્તે, પિતાના જીવનમાં કરેલ પાપોની આલોચના નિમિત્તે, જૈન આગના શ્રવણ નિમિત્તે, પોતાના કે પિતાનાં પરલોકવારી માતા પિતા ભાઈ બહેન પદની પુત્ર પુત્રી આદિ સ્વજનના કલ્યાણ માટે, માન્ય ધર્મશાસ્ત્ર તેમજ પ્રાચીન સર્વદેશીય સાહિત્ય પ્રત્યેની અભિરુચિને લીધે અગર તેવા કોઈપણ પ્રસંગને આગળ કરી–નવીન પુસ્તકે લખાવીને અથવા ઉથલપાથલના જમાનામાં આમતેમ અસ્તવ્યસ્ત થઈ ગએલા જ્ઞાનભંડારાને કૈાઈ વેચતું હોય તેને ખરીદ કરીને જ્ઞાનભંડારો સ્થાપ્યા છે અને ઘણી વાર આવી જાતના પુસ્તકસંગ્રહ પિતતાના શ્રદ્ધેય અને માન્ય શ્રમણોને અર્પણ પણ કર્યા છે, ૧૦ જેને ટૂંક પરિચય અહીં આપવામાં આવે છે: આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચયમાં ‘ક્ષના જૂનના ર” એ ૨૮મા શ્લોકથી પુરત કલેખનને યોગ ભૂમિકાના વિકાસના કારણ તરીકે જણાવ્યું છે. મન વિના આM સજઝાચમાં પુરતઃખનેને “પુત્ય પ્રભાવ ત્તિ સહુ ધિમેચ નિર મુકવામાં છે ' એ રીતે શ્રાવકના નિત્યકૃત્યમાં ગણાવ્યું છે. આ પ્રમાણે પણે ઠેકાણે કોઈ ને કોઈ પ્રસંગમાં પુસ્તકલેખનના ઉપદેશને નાચાર્યોએ રથાન આપ્યું છે. ૯૯ જે જે નિમિત્તે પુરતો લખાવતાં એને લગતા કેટલાક ઉલ્લેખે સ્વાભાવિક રીતે જ આગળ ટિપ્પણુમાં આવશે અને બાકીના આ નીચે આપવામાં આવે છે? (क) 'संवत् १३०१ वर्षे कात्तिक शुदि १३ गुरावयेह सलषणपुरे आगमिक पूज्यश्री धर्मघोषसूरिशिष्य श्रीयशोभद्रसूरीणामुपदेशेन कुमरसिंहमालपुत्रिकया जसवीरभार्यया सोलणभगिन्या जालूनामिकया पुत्रराणिगपाल्हणयोः स्वस्य च श्रेयोऽर्थ पाक्षिकवृत्तिपुस्तिका पंडि० पूनापार्थात् लिखापिता॥' -ताडपत्रीयपाक्षिकसूत्रटीका लींबडी शानभंडार. (ख) 'संवत् १६५१ वर्षे श्रावण शुदि ११ सोमे श्रीभावडारगच्छे श्रीभावदेवसूरितपट्टे श्रीविजयसिंहसूरि प्राझेचागोत्रे संघवी हरा भार्या हासलदेपुत्र संघवी वीरा भार्या वील्हणदेपुत्र संघवी भोजाकेन ज्ञान लखापितं दशसहस्रं आलोचनानिमित्तं ॥' -सूत्रकृदंगसूत्र डा. ७ नं. २. पाटण-मोदीनो भंडार. १०० (क) 'संवत् १३४३ वैशाष शुदि ६ सोंमे धांधल सुत भ० भीम भा० छाहडसुत भां० जगसिंह भां० खेतसिंह सुश्रावकै: श्रीचित्रकूटवास्तव्यमूल्येनेयं पुस्तिका पुनर्गहीता।' -તાડપત્રીચ વૃદાવનમારિચો નં. ૧૧૮ ર મદE. (ख) 'संवत् १३१९ वर्षे माधवदि १० शुक्र विक्रमसिंहेन पुस्तकमिदं लिखितं इति । इदं पुस्तक संस्कृतप्रधानाक्षर नं. १३८६६ उद्देशेन सं० रत्नसिंहेन सपरिवारेण मूल्येन गृहीत्वा श्रीखरतरगच्छे श्रीतरुणप्रभसूरिभ्यः प्रादायि ।' –તાત્રા ત્રિષ્ટિ ને. ૧૮૧ ગેર મલાર.

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164