Book Title: Bhaktamar Stotra Sarth
Author(s): Subodhvijay
Publisher: Mahesh Sundarlal Kapadia

Previous | Next

Page 15
________________ Regense se aage age gets પરમ પૂજ્ય સુબોધવિજયજી મહારાજ સાહેબની જીવન ઝરમર SR SERB SERB SES *** S SKERS BÉR BRAS SHERS SE આજે આ પુસ્તકની સાતમી આવૃત્તિ બહાર પાડતી વખતે પ.પૂ. શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબની જીવન ઝરમર આલેખનનું કાર્ય અમારા હસ્તકે આવેલું છે જે અમારા અહોભાગ્ય છે. આ મહાન પુરુષનો જન્મ ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લાના રામપરા (આમોદરા)માં પિતાજી પટેલ કોદરભાઈ અમીચંદભાઈ ને ત્યાં તા. ૧૨-૧૨-૧૫ ના રોજ થયો હતો. તેમના માતાજીનું નામ ગંગાબાઈ હતું અને આપણા મહારાજ સાહેબનું સંસારી નામ શીવાભાઈ હતું. પિતાજી કોદરભાઈ તેમજ માતા ગંગાબાઈએ નાનપણથી જ સારાસંસ્કારોનું સિંચન કરેલ તેમજ બંનેના ધાર્મિક તેમજ પરોપકારી બનવાની ટેવ ગળથુથીમાંથી જ શીવાભાઈમાં ઉતરી હતી. મૂળ પોતાના ધંધો ખેતીનો. ઘણી જમીનો હતી અને પાસે ખેડૂઓ પણ ધણાં તેથી ખાધેપીધે ધણાં સુખી. તેમને ભણીને નોકરી વિ. કરવાની જરાપણ જરૂર નહીં અને એ વખતે તો ભણતરની એવી કોઈ કિંમત નહોતી છતાં કોદરભાઈએ શીવાભાઈને ફાઈનલ સુધી ભણાવ્યા. એ વખતમાં આજની જેમ સ્કૂલોની સગવડ નહોતી. એ વખતનું ભણવાનું ઘણું કષ્ટદાયક હતું. સાત ચોપડી ભણી રહેવા માટે શીવાભાઈને ત્રણ ગામો રામપુરા-નનાનપુરા-સોમાસદમાં વારાફરતી રહીને ભણવું પડ્યું છતાં પોતાની ભણવાની જીદ ને કારણે શીવાભાઈએ એ ભણતર પૂરુ કર્યું. ત્યારબાદ ભણતર ની સાથે શીવાભાઈને પોતાનો બાપીકો ધંધો

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 276